________________
૩૦.
વાથી, મુગ્ધ લોકેને જુદી જુદી રીતે છેતરવાનાં કામ કરી, વણીક તરીકેની ખ્યાતિ મેળવે છે. • વચ્ચેતિ વૃત્તિ સુનાત મનોતિ નૌતિ
क्रीणाति हंति वपते चिनुते बिभेति मुष्णाति गामति घिनोति बिभर्ति भिंते ___ लोभेन सिव्यति पणायति याचते च ॥७२॥
બીજાને લીધે મનુષ્ય ભણે છે-નાચે છે, કાપે છે, તોલે છે, વખાણ કરે છે, નાશ કરે છે, બીજ ઉગાવે છે, પુલ તોડે છે, ભયથી બીહે છે, ચોરી કરે છે, ગીત ગાય છે, કરજ કરે છે, બીજાને પોષણ કરે છે, ભેદન કરે છે. સીવવાનું કામ કરે છે, જુગાર ખેલે છે અને ભીખ પણ માગે છે. कुंतासिशक्तिभरतोमरतद्वलादि
नानाविधायुध भयंकरमुग्रयो, संग्राम मध्य मधितिष्टति लोभ युक्तः
स्व:जीवितं तृणसमं विगणय्य जीवः ॥७३॥ બેજાથી ગર્વીત થયેલ મનુષ્ય પોતાના જીવનને તૃણ સમાન ગણી સંગ્રામ ભૂમીમાં જાય છે, અને ત્યાં ભાલા, તલવાર, શક્તિ, તેમર, તત્વલ, વિગેરે જુદા હથિયારોના પ્રકારથી ડરતે પણ નથી. अत्यंत भीमवन जीवगणेन पूर्ण
दुगै वनं भवभृतां मनसाप्य गम्यं