________________
भोगोपभोगसुरवतो विमुखो मनुष्यो
रात्रिदिवं पठन चिंतनशक्तचित्तः शास्त्राण्यधीत्य विविधानि करोति
लोभादध्यापनं शिशु गणस्य विवेकशून्यः ॥६९॥ કોઈ મનુષ્યોએ ભોગ અને ઉપભોગોને દૂર કર્યા છે, અને તેમનું મન ભણવામાંજ ચિંતાવંત બન્યું છે તેવા માણસો પણ જુદી જુદી જાતના શાસ્ત્રોનો અભ્યાસ કર્યા છતાં, લોભ વશ બની, વિવેક શુન્ય થઈછોકરાઓને શીખવવાનું કામ કરે છે. वस्त्राणि सीव्यति तनोति विचित्रचित्रं
मृतकाष्ठ लोह कनकादि विधि चिनोति नृत्यं करोति रजकत्व मुपैति मयः
किं किं न लोभवशवर्तितया विधत्ते ॥७०॥ મનુષ્ય લેભને વશ થઈ કપડાં સીવે છે, જુદાં જુદાં ચિત્રે ચીતરે છે, માટી, લાકડુ, લોખંડ અને સોનામાંથી જુદી જુદી ચીજો બનાવે છે, નાચ વિગેરે કરે છે, ધોબીનું કામ કરે છે. એટલે લેભવશ બનેલે મનુષ્ય શું નથી કરતો? लोकस्य मुग्धधिषणस्य विवंचनानि
कुर्वन्नरो विविधमान विशेष कृत्या संसार सागरमपारमविक्षमाणो
वाणीज्यमत्र विदधाति विवृद्ध लोभः ।७।। લભના લીધે સંસાર સાગરની પાર ન જઈ શક