________________
૨૮
લાભથી આકુળ બનેલેા માણસ દીનમુખ બની જે મુખ મલિનને નિતિ છે તેવા થઈ ધનવંત પુરૂષની સેવા કરે છે અને તેને આપ વધા, જીવા, જયવંત થાઓ, આનંદિત ખના, એવાં ચાટુ વચના કહે છે.
चक्षुः क्षयं प्रचुररोग शरीरबाधा श्वेतोभिघातगतिभंग ममन्यमानः संस्कृत्य पत्र निचयं च मषीं विमर्द्य तृष्णातुरो लिखति लेखकतामुपेतः ॥६७॥
કાળના સમુહ એકઠો કરી તેના ઉપર સહીથી લખી લેખકનું નામ લેવાના લાભથી, લાભના ક્માં પડેલા મનુષ્ય બે આંખા ખુવે છે, અનેક રાગના ભાતા અને છે, મનની અસ્થિર સ્થિતિ ભાગવે છે, અને આખા દિવસ એસી રહેવાનું દુખ ભાગવે છે.
"
विश्वंभरां विविध जंतु गणेन पूर्णा
af गर्भिणीमिव कृपामपहाय मर्त्यः नानाविधोपकरणेन हलेन दीनो
लोभार्दितः कृषति पापमलोकमानः ॥ ६८ ॥
પૃથ્વિ જુદી જુદી જાતના જીવજંતુથી ભરેલી છે, છતાં પણ લેાલથી વશ બનેલા મનુષ્ય, પાપની દરકાર કર્યાં સિવાય જુદી જુદી જાતના હળવડે પૃથ્વિને ખાટ્ટુ છે, જેવી રીતે ગભિણી સ્ત્રીના ગર્ભને પાડવામાં પાપી મનુષ્ય પેાતાનુ’ કામ કરે છે.