________________
૩૩૫
છે. દિક્ષાને પર્યાય કરવા રૂપ ૮ અમુક કાલ માટે દરથી ત્યજી દે તે પદિહાર ૯ અને પુનદિક્ષા રૂપ ઉપસ્થાપના. प्रयाति रत्नत्रयमुज्ज्वलं यतो यतो हिनस्त्यर्जितकर्म सर्वथा। यतः सुखं नित्यमुपैति पावनं विधीयतेऽसौ विनयो यतीश्वरैः॥
જે તપશ્ચરણથી સમ્યગ દર્શન સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપી રત્નત્રયીની વૃદ્ધિ થાય છે, પૂપાજીત સર્વ કર્મને ક્ષય થાય છે, અને શાશ્વતા પવિત્ર મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે તે વિનય નામા (પૂજયોને આદર બત્કાર) દ્વિતીય અત્યંતર તપ યતીશ્વરે આદરે છે.
પૂકચેa:વિનય વિનયઃ ચાર પ્રકારનું છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર વિનય બહુમાન પુર્વક જ્ઞાન ભણવું વિગેરે જ્ઞાન વિનય, શંકાદિ દેષ નિવારી તત્ત્વ શ્રદ્ધાનું તે દર્શન વિનય, ચારિત્રમાં ગુણવાન થવા રૂપ ચારિત્ર વિનય, આચાર્ય ગુરૂ વિગેરે સામે ઉભા થવું. અને વૈયા નૃત્યવાનું થયું તે પ્રત્યક્ષ ઉપચાર અને મન વચનથી હાથ જોડી ગુણકીર્તન તે પરોક્ષ ઉપચાર. तपोधनानां व्रतशीलशालिनामनेकरोगाहिनि पीडितात्मनां । शरीरतो प्रामुकभेषजेन च विधीयते व्यावृतिरुज्ज्वलादरात्॥
વ્રત અને શીલથી ભિત અનેક રોગરૂપી સર્ષોથી પીડિત તપસ્વી મહાત્માઓના શરીરથી તેમજ પ્રાસુક
ઔષધથી સમુજલવલ આદરપુર્વક જે સેવા કરવી તેને • વ્યાકૃતિ (વ્યાવૃત્તિ-વૈયાવૃત્ય-વૈયાવચ્ચ) નામા ત્રીજ અભ્યતર તપ કહે છે.