________________
૩૩૪ -વામાં સમર્થ શાસ્ત્રાનુસાર જે નાના પ્રકારની (શરીર પ્રત્યે મમત્વભાવ રહીત થઈ, શરીરને બાધાકારી ક્રિયા આવે છે તે કાયકલેશ નામા પાંચમે બાહ્ય તપ છે. यदासनं स्त्रीपशुषण्ढवर्जितो मुनिनिवासे पठनादिसिद्धये। . विविक्तशय्यासनसंज्ञिकं तपस्तपोधनस्तद्विदधाति मुक्तये॥८८६॥
વિવિકય શપ્યાસન. શાસાધ્યયન આદિ (સ્વાધ્યાય ધ્યાન વિગેરે) ની સિદ્ધિ માટે સ્ત્રી પશુ અને નપુંશક (આદિ વિન વિધાયક જીવોથી) રહિત ( એકાંત) સ્થાનમાં મુનિને નિવાસ તે વિવિકત પ્યાઆસન નામે તપ છે જે તપ તપોધન મુનિઓ મુક્તિ પામવાની ઈચ્છાથી આદરે છે. मनोवचाकायवशादुपागतो विशोध्यते येन मलो मनीषिभिः । श्रुतानुरूप मलशोधनं तपो विधीयते तद् व्रतशुद्धिहेतवे ॥८८७॥
પ્રાયશ્ચિત તપે. - મન વચન અને કાયાના યોગથી યા પ્રમાદ વશથી લાગેલા દેષનું વ્રતવિશુદ્ધિના હેતુથી શાસ્ત્રાનુજ્ઞાર જે શુદ્ધિ કરણ તેને મલશોધન યાને પ્રાયશ્ચિત નામા પ્રથમ અત્યંતર તપ કહે છે.
નોટ, પ્રમાપિufઃ પ્રાયશ્ચિત્તમ. જેના નવ ભેદ છે ૧ એલોયણ. (ગુરૂ પાસે પ્રમાદ નિવેદન કરવું) ૨ પ્રતિકમણ. (થએલા પ્રમાદ નિવારવાથે મિચ્છામિ દુક્કડું સહિત પાછું હઠવું) ૩ તદુભાય. (વિનય) બન્ને સાથે ૪ વિવેક. ૫ વ્યુત્સર્ગ. કાર્યોત્સર્ગ આદિ ૬ ત૫. બ્રાહ્મતપ ૭