________________
૩૩
कायचेष्टया द्रव्यान्तरेणं चोपासनं वैयावृत्यम्
સ્વાધ્યાય.
नियम्यते येन मनोऽतिचञ्चलं विलीयते येन पुरार्जितं रजः । विहीयते येन भवाश्रवोऽखिलः स्वधीयते तज्जिनवाक्यमर्चितं ॥
જેનાથી અતિ ચંચળ મન વશ થાય છે. પૂર્વીપાત કર્મ રજ નાશ પામે છે. અને સંસારની હેતુભૂત સમસ્ત શુભાશુભ કમના આશ્રવ જેનાથી રાકાઈ જાય છે તે પૂજ્ય અને પવિત્ર જિનેદ્રદેવની વાણીને જે સ્વાધ્યાય તેને સ્વાધ્યાય નામા ચેાથેા અભ્યંતર તપ કહે છે.
નોટ-સઝાય ધર્મધ્યાનના પાંચ ભેદ છે. વાંચના, પ્રચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ. ददाति यत्सौख्यमनन्तमव्ययं तनोति बोधं भुवनावबोधकं । क्षणेन भस्मीकुरुते च पातकं विधीयते ध्यानमिदं तपोधनैः ॥ ધ્યાન.
જેનાથી અન ંત અવિનાશી એવા મોક્ષસુખની પ્રાપ્તિ થાય છૅ, ત્રિભુવનના સમસ્ત પદાર્થાંના અવબાધ કરાવનાર જ્ઞાનની ઉત્પત્તિ થાય છે અને જેનાથી ક્ષણમાત્રમાં પાપ મળીને ભસ્મ થાય છે, તે ધ્યાન તપ છે. તેનું તપેાધન મુનિએ આચરણ કરે છે.
धर्मशुक् मोक्षतू । तत्त्वार्थं ।
નાટ-ધમ ધ્યાન અને શુકલ ધ્યાન આ અને મુક્તિ સુખ આપનારા છે.