________________
૩૩૧ याकरोति जिनेन्द्राणां पूजनं स्नपनं नरः। स पूजामाप्य निःशेषां लभते शाश्वतीं श्रियं ।।८७७॥
જે શ્રાવક શ્રી જિનેંદ્ર ભગવાનની પૂજા પખાલ કરે છે તે પોતે પૂજ્ય પદવી પ્રાપ્ત કરી અનન્ત અને નિત્ય. મોક્ષ લક્ષ્મી મેળવે છે. सम्यक्त्वज्ञानभाजो जिनपतिकथितं ध्वस्तदोषप्रपश्चं संसारासारभीता विदधति सुधियो ये व्रतं श्रावकीयं । भुत्त्वा भोगान्नरोगान्वरयुवतियुताः स्वर्गमयैश्वराणां ते नित्यानन्तसौख्यं शिवपदमपदं व्यापदं यान्ति माः ॥८७८
સધરા વૃત્ત. અસાર સંસારથી ભયભીત બનેલા (સમ્યગ દષ્ટિ અને) સભ્ય જ્ઞાની સુબુદ્ધિ મનુષ્ય જિનપતિ દ્વારા કથિત અને સર્વ દેષ રહિત એવા શ્રાવકેના વ્રતે ધારણ કરે છે તે વરાંગના સહિત સ્વર્ગ અને મર્થેશ્વરના વિશુદ્ધ. ભેગે ભેગવી અવિનશ્વર અનન્ત નિરાપદ શિવ સુખને આનન્દ પ્રાપ્ત કરે છે.
પ્રકરણ ૩૨ મું.
તપનું નિરૂપણ.
વંશસ્થ વૃત્ત प्रणम्य सर्वज्ञमनन्तमीश्वरं जिनेन्द्रचन्द्रं धुतकर्मबन्धन । विनाश्यते येन दुरन्तसंसृतिस्तदुच्यते मोहतमोपहं तपः ॥८७९॥