________________
૩૦
विचित्र शिखराधारं विचित्रध्वजमण्डितं । विधातव्यं जिनेन्द्राणां मन्दिरं मन्दरोपमं ॥ ८७३ ॥ येनेह कारितं सौंधं जिनभक्तिमता भुवि । स्वर्गापवर्गसौख्यानि तेन हस्ते कृतानि वै ॥ ८७४ ॥
મંદરાચલ સમાન (મેરૂ પર્વત સમ) વિચિત્ર શિખરથી મંડિત અને રંગબેરંગી ધ્વજાથી સુશેાભિત જિનેદ્ર દેવનું મંદિર શ્રાવકે અવસ્ય કરાવવું જોઈએ કારણ આ લેાકમાં જે જિનેશ્વર ભગવાનની ભક્તિમાં નિમગ્ન શ્રાવક મદિર કરાવે છે તેણે સ્વર્ગ અને મોક્ષનું સુખ પેાતાને હાથ કર્યું છે (તેને સ્વર્ગ અને મેક્ષ હાથમાંજ છે. દૂર નથી અર્થાત્ તે અવશ્ય મેક્ષમાં અગર ત્યાં નહિ તે સ્વર્ગમાં જાય છે.
यावत्तिष्ठति जैनेन्द्रमन्दिरं धरणीतले । धर्मस्थितिः कृता तावज्जैनसौधविधायिना ॥ ८७५ ॥
જિન ભુવનના નિર્માતાએ જ્યાં સુધી પેાતાનુ અનાવેલું મંદિર હૈયાત છે ત્યાંસુધી ધર્મની સ્થીતિ કાયમ કીધી છે.
येनाङ्गुष्ठप्रमाणाच जैनेन्द्री क्रियतेऽङ्गिना । तस्याप्यनश्वरी लक्ष्मीर्नदूरे जातु जायते ||८७६ ||
જે મનુજે એક અંગુષ્ઠ પ્રમાણ પણ જિન દેવની મૂત્તિ કરાવી છે તેને અવનિશ્વર મેક્ષ લક્ષ્મી ખીલકુલ
દૂર નથી.