________________
૩૧૪
આનીતિ—નિયમિત ભૂમિકામાં કે બહારથી મંગાવવું અને બહાર માકલવું.
પુદ્ગલ પ્રક્ષેપ–કાંકરેા પત્થર આદિ મર્યાદિત સીમાની મ્હાર ફેંકવા.
પ્રેપ્ય લેાકાનું ચેાજન—નાકર માકલવાની ગેાઠવણ કરવી. શબ્દાનુપાત—શબ્દ સંભળાવી સાદ પાડી ખેાલાવવું. રૂપાનુપાત—રૂપ દેખાડી ખેલાવવું. असमीक्ष्यक्रिया भोगोपभोगानर्थकारिता ।
संवन्धभाषित्वं कौत्कुच्यं मदनार्त्तता ||८५५ ॥ पञ्चैतेऽनर्थदण्डस्य विरतेः कथिता मलाः । समस्तवस्तुविस्तारवेदिभिर्जिन पुंगवैः ॥ ८५६ ॥
અનથ દંડ વિરતિના અતિચાર. ૧ અસમીક્ષ્ય ક્રિયાધિકરણ ( વિના વિચા૨ે પાપ ક્રિયા કરવી )
૨ ભાગા૫ભાગ અનથકારિતા ( આવસ્યકતાથી અધિક ભાગેાપભાગની વસ્તુઓના સંગ્રહ કરવેા )
૩ બહુ સબંધ ભાષિત્વ, ( વિના સંબંધ મહુ ખેલવું. ) ૪ કીકુચ' ( શરીરથી કુચેષ્ટા કરવી )
૫ મદનાન્ત તાયા :કન્તુપ ( કામત્પાદક અશ્લીલ વચના રચારણ )
આ પાંચ સમસ્ત વસ્તુ વિચારના જાણુ શ્રી જિનેશ્વર પ્રભુએ અન ઈંડ વિરતિના અતિચાર ખતાવ્યા છે. अस्थिरत्वास्मृतं योगदुष्क्रियानादरा मलाः । सामायिकत्रतस्यैते मताः पञ्च जिनेश्वरैः ||८५७ ॥