________________
૩૫
૧ મન ૨ વચન અને ૩ કાયાથી દુષ્ક્રિયા ૪ અનેકા ગ્રતાથી વિસ્મૃતિ ૫ અનાદર ( વેઠ સમજી આદર રહિત પણે સામાયિક કરવું ) આ પાંચ સામાયિક વ્રતના દૂષણ છે. अदृष्टमार्जितोत्सर्गादानसंस्तरक क्रियाः ।
अस्मृत्यानादरौ पञ्च प्रोषधस्य मला मताः ॥ ८५८॥
અષ્ટ અમાત ઉત્સ
અદૃષ્ટ અમાત દાન.
અષ્ટ અમાત સંસારકક્રિયા.
અસ્મૃતિ.
અનાદર.
૧ ( વગર જોઈ વગર પુજી ભૂમિમાં મલેાત્સગ કરવા ) ૨ ( વગર જોઈ વગર પુજી ભૂમિમાં પ્રમાદ ઉપકરણા મુકવા લેવા.)
૩ ( વગર જોઇ વગર પુંજી ભૂમિમાં સસ્તાર સંથારા કરવા) ૪ ( ચેાગ્ય ક્રિયાઓની વિસ્મૃતિ )
૪ ( અનાદરની દૃષ્ટિથી પૌષધ કરવા )
એ પાંચ પૌષધ વ્રતના અતિચાર છે.
પરઠવવી )
૧ અદૃષ્ટ અમાત ( વિના જોઈ, વિના પુંજી ભૂમિમાં મલેાત્સગ કરવા ( લઘુનિતી વીનીતિ ૨ પ્રમાદથી ઉપકરણા લેવા, મુકવા ૩ ચથારા ચેાગ્ય ક્રિયા ભૂલી જવી અને ૫ અનાદર દૃષ્ટિથી કરવા એ પાંચ પૌષધવ્રતના અતિચાર છે.
કરવા ૪
પૌષધ
सचित्तमिश्र संबन्ध दुष्पवामिषवासिताः । भोगोपभोगसंख्याया मलाः पञ्च निवेदिताः ॥८५९ ॥