________________
૩ર૩
अतिचारा जिनैः प्रोक्ताः पञ्चामी पञ्चमे व्रते । वर्जनीयाः प्रयत्नेन व्रतरक्षा विचक्षणैः ॥८५२॥
પરિગ્રહ પરિમાણ વ્રતના અતિચાર.
૧ સાનુંરૂપું, ૨ ક્ષેત્રવાસ્તુ, ૩ ધનધાન્ય, ૪ કુષ્ય, ( તાંબુ પીતળ વિગેરે ધાતુ) ૫ દાસ દાસી આ પાંચ ચીજોને કૃત પ્રમાણથી અતિક્રમ તે પંચમ પરિગ્રહ પરિમાણ વ્રતના અતિચાર જિનેશ્વરાએ કહ્યા છે તે પાંચે અતિચારને વ્રત રક્ષામાં તત્પર જનોએ પ્રયત્નપુર્વક વવા ચેાગ્ય છે.
क्षेत्रस्य वर्धनं तिर्यगूर्ध्वाधोव्यतिलङ्घनं । स्मृत्यन्तरविधिः पञ्च मता दिग्विरलाः ||८५३॥ દિગવતના અતિચાર.
ઉધ્વદિશી, અધેા દિશિ, તિર્યંગ દિશિ એ આવા ગમનના નિયમનું ઉલ્લંઘન, ક્ષેત્રવૃદ્ધિ ( એક દિશા સ ંક્ષેપી મીજી દિશા વધારવી ) અને મૃત્યંતર વિધિ ( અનાભાગે સ્મૃતિ દોષથી અધિક ભૂમિ જવું ) એ પાંચ દિગ્ વિરતિના અતિચાર છે.
आनीतिपुगलक्षेपौः प्रेक्ष्य लोकानुयोजनं । शब्दरूपानुपातौ च स्युर्देश विरतेर्मलाः ||८५४ ॥ દેશતના અતિચાર.
૧ આનીતિ, ૨ પુદ્ગલ પ્રક્ષેપ, ૩ પ્રેષ્ટ લાકોનું ચેાજન, ૪ શબ્દાનુપાત, અને ૫ રૂપાનુપાત એ પાંચે દેશ વ્રતના અતિચાર છે.