________________
૩૨૨
અર્થ વ્રતના અતિચાર. ૧ તેનાહત. (ચારીને માલ લેવે ) ૨ સ્તનાપ્રયાગ. (ચારીની સલાહ આપવી યા ચેરી કરવાની
રીત બતાવવી) ૩ રાજ્ય વિરૂદ્ધતિકમ. ( વિરૂદ્ધ રાજ્યાતિકમ) ૪ ફૂટમાનાદિકલ્પન. (કુડા માનમાપા કરવા) પ પ્રતિરૂપક વ્યવહાર (ભેળ સંભેળ)
ખોટા સિક્કા કરવા વિગેરે એ પાંચ ત્રીજા અચૌર્ય અણુવ્રતના અતિચાર કર્મ મલથી મુક્ત જીનેશ્વરેએ ભાગ્યા છે.
अनङ्गसेवनं तीव्रमन्मथाभिनिवेशनं । गमनं पुंश्चलीनार्योः स्वीकृतेतररूपयोः ॥८४९॥ अन्यदीयविवाहस्य विधानं जिनपुंगवैः ।।
अतिचारा मताः पञ्च चतुर्थव्रतसंभवाः ॥८५०॥ ૧ અનંગ સેવન (અનંગ વ્યવહાર વિરૂધ્ધ અંગેથી કામ
કીડા કરવી) ૨ તીવ્ર મન્મથી ભિનિવેષ. (કામ ભેગ વિષે તીવ્ર અભિ
લાષ કર ) '૩ વેશ્યા ગમન. (અપરિગ્રહીતા ગમન) ૪ પરસ્ત્રી ગમન. (ઈન્વર પરિગ્રહીતા ગમન). પ પરવિવાહ વિધાન (પરાયા વિવાહ જોડવા) આ પાંચ ચતુર્થ વ્રતના અતિચાર ઇન મુંગોએ જણાવ્યા છે.
हिरण्यस्वर्णयोर्वास्तुक्षेत्रयोधनधान्ययोः । : कुप्यस्य दासदास्योश्च प्रमाणातिक्रमाद्विधा ।।८५१॥