________________
૩૨૧
આ પ્રમાણે ઉપર જણાવેલી (૮૩૩થી ૮૪૩ ૫ન્ત) શ્રાવકની અગીઆર પડિમા જે મનુષ્ય ચઢતા ક્રમસર ધારણ કરે છે તે દેવલાકની ઋદ્ધિ ભાગવી અવિનશ્ર્વર મેક્ષ સુખ પામે છે.
वो रोधोऽन पानस्य गुरुभारातिरोहणं । बन्धच्छेदौ मलाः पंच प्रथमवत गोचराः ||८४५ ॥
અહિંસા વ્રતના અતિચાર.
વધ, અન્ન પાનના નિરાધ, ગુરૂભારાતિપણુ (અતિ ભાર ભરવા) બંધ અને છે એ પાંચ પ્રથમ અહિંસા અણુવ્રતના અતિચાર છે. (વ્રતને મલિન કરનારા છે). कुटलेखक्रिया मिथ्यादेशनं न्यासलोपनं । पैशुन्यं मन्त्रभेद द्वितीयत्रतगा मलाः ||८४६||
સત્યવ્રતના અતિચાર.
૧ કુટ લેખ ક્રિયા (ખાટા દસ્તાવેજ કરવા) ૨ મિર્થ્યાપદેશ (ખાટી સલાહ આપવી) ૩ ન્યાસાપહાર ( થાપણ આળવવી) ૪ પૈશુન્ય (ચાડી) ૫ મત્રભેદ (છાની વાત મ્હાર પાડવી) એ પાંચ બીજા સત્યાણુવ્રતને મલિન કરનારા અતિચાર છે.
स्तेनानीतसमादानं स्तेनानामनुयोजनं ।
विरुद्धातिक्रमो राज्ये कूटमानादिकल्पनं ॥ ८४७॥ कृत्रिम व्यवहारश्च तृतीयव्रतसंभवाः । अतिचारा जिनैः पञ्च गदिता धुतकर्मभिः ॥ ८४८||
૨૧