________________
૩૧૫
સલેખના. પિતાને મૃત્યુનાલ નિકટ જણાય તે વખતે સર્વ પ્રકારની મનની ગ્લાનિ છે દઈ સ્વદેહાદિ (દેહ, ધન. કુટુંબ, પુત્ર, કલત્ર વિગેરે ) માં મૂઈનાને પરિત્યાગ કરી સ્વજનેની આજ્ઞા લઈ સર્વ પ્રકારના બાહ્ય અને અંતરગ (કષાયાદિ) પરિગ્રહથી મુક્ત થઈ વિધિ પુર્વક પાપની શુદ્ધ આચના કરી જિનેશ્વર પ્રભુને હૃદયમાં ધારણ કરી તેને હૃદયપુર્વક નમસ્કાર કરી જિનેન્દ્રના ચરણકમળમાં અપુર્વ ભક્તિના ભારથી નમ્ર થએલા ઉત્તમ નરોએ મૃત્યુની ચલ્લેખના કરવી.
નોટ-જિનેશ્વર પ્રભુનું હૃદયમાં ધ્યાન ધરી અપૂર્વ ભક્તિ પૂર્ણ હૃદયથી તેના ચરણ કમળમાં નમસ્કાર કરી ઉત્તમ નરેએ શાસ્ત્રાનુસાર મૃત્યુની સલેખના કરવી.
दुर्लभं सर्व दुःखानां नाशकं बुधपूजितं । सम्यक्त्वं रत्नवद्धार्य संसारान्त यियासुभिः ॥८२५॥
સંસારને પાર પામવાની ઈચ્છાવાલા મનુષ્યએ દુર્લભ દુઃખનાશક અને બુધ જનએ પૂછત સમ્યકત્વ રત્ન અંગીકાર કરવું જોઈએ.
षड्द्रव्याणि पदार्थाश्च नव तत्त्वादिभेदतः । जायते श्रद्धज्जीवः सम्यग्दृष्टिन संशयः ॥८२६॥
જે મનુષ્ય જીવા જવાદિ ષ દ્રવ્ય (જીવ, ધર્મ અધર્મ, પુદ્ગળ અને આકાશ એમ પંચાસ્તિકાય અને છઠ્ઠો કાલ) અને નવ તત્વમાં વિભિન્ન નવ પદાર્થોમાં શ્રદ્ધાન