________________
૩૬
કરે છે તે જીવ અવશ્ય સમ્યગ દષ્ટિ છે એમાં સંશય નથી. તાવાર્થસ્થાન સચિન જિનેશ્વર ભાખિત છવાજીવાદિ નવ તને વિષે શ્રદ્ધાન, તે સમ્યગ દર્શન જુઓ -તત્વાર્થ સૂત્ર.
अतीतेऽनन्तशः काले जीवन भ्रमता भवे । कानि दुःखानि नाप्तानि विना जैनेन्द्रशासनं ॥८२७॥
જિનેંદ્ર પ્રભુના સાસનની પ્રાપ્તિવગર આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવે અતીત કાલમાં અનન્તા ભવમાં કયા દુઃખ નથી ભેગવ્યા ? અર્થાત્ જિન પ્રભુના શાસન વિના આ જીવ અનન્ત કાળ સંસારમાં રખડ અને અનન્તા દુઃખ અનુભવ્યા, હવે પવિત્ર સાસનની પ્રાપ્તિ થઈ એટલે છુટક બારી નજીક છે.
निग्रन्थं निमल तथ्यं पूतं जैनेन्द्रशासनं । मोक्षवमति कर्तव्या मतिस्तेन विचक्षणः ॥८२८॥
નિર્ગસ્થ, નિર્મલ, સત્ય, અને પવિત્ર જિનશાસન એજ મેક્ષને માર્ગ છે માટે હિતાહિતના જાણુ મનુષ્યોએ તેવીજ બુદ્ધિને આદર કરો.
કઈ પ્રતમાં નીચેને કલેક મલી આવે છે. साचेटोऽपि दरिद्रोऽपि जिनधर्मविभूषितः । जिनधर्मविनिर्मुक्तो मा भूवें चक्रवर्त्यपि ॥
જિનધર્મથી વિભૂષિત થઈ દરિદ્ર અને મૃત્ય થવું એ બહેતર છે પણ જનધર્મથી રહિત થઈ ચક્રવર્તીની પદ્ધી પણ કદી પ્રાપ્ત થજે માં.