________________
१४
प्रतिग्रहोचदेशाङघ्रिक्षालनं पूजनं नतिः । त्रिशुद्धिरनशुद्धिश्च पुण्याय नवधा विधिः ॥८१९।।
દાન દેવા સમયે, પ્રતિગ્રહ, ઉચ્ચ દેશાવસ્થાન, ચરણ प्रक्षासन, पून, नति ( नभ२४।२), भन क्यन यानी શુદ્ધિ અને અન્ન શુદ્ધિ આ નવ પ્રકારની વિધિ પુણ્યાર્થ સાચવવી જોઈએ.
सामायिकादिभेदेन शिक्षाव्रतमुदीरितं ।। चतुर्धेति गृहस्थेन रक्षणीयं हितैषिणा ॥८२०॥
પૂર્વોક્ત સામાયિક પ્રૌષધ ગોપાભેસુ પરિમાણ અને અતિથિ સંવિભાગ આ ચાર પ્રકારનું શિક્ષાવ્રત છે તેનું આત્મ હિતૈષી ગૃહસ્થોએ સદા પાલન કરવું જોઈએ.
द्वादशाणुव्रतान्येवं कथितानि जिनेश्वरैः। गृहस्थैः पालनीयानि भवदुःखं जिहासुभिः ॥८२१॥
આ પ્રમાણે બાર પ્રકારના અણુવ્રત (પાંચ અણુવ્રત ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત) જિનેશ્વર પ્રભુએ બતા
વ્યા છે. તેનું ભવદુઃખથી નિવૃત્ત હેવાની ઈચ્છાવાલા ગૃહસ્થોએ સદા પાલન કરવું જોઈએ.
स्वकीयं जीवितं ज्ञात्वा त्यक्त्वा सर्वी मनः क्षितिं । बंधूनापृच्छय निःशेषांस्त्यक्त्वा देहादिमुर्छनां ॥८२२॥ बाह्यमभ्यन्तरं सङ्गं मुक्त्वा सर्व विधानतः । विधायालोचनां शुद्धां हृदि न्यस्य नमस्कृति ॥८२३॥ जिनेश्वरक्रमाम्भोजभूरिभक्तिभरानतैः। सल्लेखना विधातव्या मृत्युतो नरसत्तमैः ॥८२४॥