________________
૩૧૦ यासनद्वादशावर्ताश्चतुर्मस्तकसनतिः।। त्रिविशुद्धया विधातव्या वन्दना स्वहितोद्यतैः ॥८०७॥
મન વચન અને કાયાની વિશુદ્ધિ સહિત આત્મહિતમાં નિરત જનેએ બે આસન બાર આવત અને મસ્તક વડે ચાર પ્રકારની નિતિ પુર્વક વંદના કરવી.
વંદના, ગુરૂવંદન, સુગુરૂ વાંદણા, આવ, અહો કાર્ય કાય રૂ૫ ત્રણ અને જત્તા, જવણિજંચભે રૂપ ત્રણ, એમ એક વંદનમાં અને બે વંદનમાં બાર આવત થાય છે. “કાય સંહાસં” કહેતાં સ્વમસ્તક ગુરૂ ચરણે નમાડવું તથા “ખામેમિ ખમાસમણે” કહેતાં ફરી નમાડવું એમ બે વાર અને બીજી વારને વાંદણે બે વાર મળી ચારવાર સ્વમસ્તક નમાડવા રૂપ ચાર નતિ.
चत्वारि सन्ति पर्वाणि मासे तेषु विधीयते । उपवासः सदा यस्तत्पोषधवतमीयते ॥८०८॥
દરમાસે ચાર પર્વ તિથિઓ આવે છે બે આઠમ અને બે ચઉદશ, કાયમ તે પર્વને દિવસે જે ઉપવાસ કરે તેને પ્રૌષધેપવાસ વ્રત કહે છે (પ્રૌષધ નામે બીજું શિક્ષા વ્રત જાણવું.)
त्यक्तभोगोपभोगेऽस्य सर्वारम्भविमोचिनः । चतुर्विधाशनत्याग उपवासो मतो जिनैः ।।८०९॥
ભેગ્ય અને ઉપગ્ય પદાર્થોના ત્યાગ પુર્વક સર્વ આરંભ રહીત થઈ ચાર પ્રકારના (આસન, પાન ખાદિમ અને સ્વાદિમ) આહારને જે ત્યાગ તેને જિનેશ્વરેએ ઉપવાસ કહ્યો છે.