________________
૩૦૯ દિક્ પરિમાણ, દેશ અવધિ, અને અનર્થ દંડની જે વિરતિ કરવી તેને જિનેશ્વર દ્વારા પ્રતિપાદિત ત્રણ પ્રકારના ગુણ વ્રત કહે છે.
અર્થાત્ –ગુણવ્રત ત્રણ પ્રકારના છે. દિગવ્રત, દેશવ્રત અને અનર્થ દંડ ત્યાગવત.
नमस्कारादिकं ज्ञेयं शरणोत्तममङ्गलं । संध्यानत्रित्रये शश्वदेकाग्रकृतचेतसा ॥८०५॥ सर्वारभ परित्यज्य कृत्वा द्रव्यादिशोधनं ।
आवश्यकं विधातव्यं व्रतद्धयर्थमुत्तमैः ॥८०६॥ - સામાયિક નામે પ્રથમ શિક્ષાત્રત.
વ્રતની વૃદ્ધિ અર્થે પ્રતિદિન પ્રાતઃ મધ્યાહુ અને સાંજ એમ વિ સંધ્યા સમયે શરણ કરવા ચોગ્ય અને મંગલ સ્વરૂપ શ્રી નવકાર મંત્રની આદિમાં વર્ણાએલા શ્રો અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ રૂપી પંચ પરમેષ્ટ્રિનું એકાગ્ર ચિત્ત ધ્યાન ધરી સર્વ આરંભ સમારંભને પરિત્યાગ કરી (સાવદ્યોગને ત્યાગ કરી) દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની શુદ્ધિ કરી ઉત્તમ જનેએ સામાયિક (આવસ્યક ક્રિયા) કરવું તેમજ,
નેટ–અણુવ્રતની શુદ્ધિ (અને વૃદ્ધિ) અર્થે ચાર શિક્ષાત્રત છે. દિગમ્બર આમ્નાય મુજબ સામાયિક ત્રિ
ધ્યા સવાર બપોર અને સાંજ સમયે થઈ શકે છે. - લાખ ઓગણસાઠ બાણુ કેડિ, પચવીસ સહસ્ત્ર નવસે જોઢ, પચવીશ પલપમ ઝાઝેરું તે બાંધે.