________________
૩૦૮
પોષક શાસ્ત્રનું કથાનું સાંભળવું જાણવું અને ભણાવવું તે દ્રુશ્રુતિ યા અશુભશ્રુતિ,
૨. અપધ્યાન-કષાયને વશ થઈ ખીજાતું અનિષ્ટ ચિતવવું તે અપધ્યાન.
૩. પાપકમે†પદેશ-લેાકેા પાપકમમાં પ્રવૃત થાય એવા પ્રકારના ઉપદેશ અથવા એવા વચન ખેલવા કે જેથી લેાકેાની પાપમાં પ્રવૃત્તિ થઈ જાય તે પાપકાઁપદેશ.
૪. પ્રમાદ–વિના કારણ પાણી ઢોળવું, ઝાડપાન દવા આદિ પાપમય ક્રિયા તે પ્રમાદચરિત્ર.
૫. શસ્ત્રપ્રદાન-તવાર ખદુક અગ્નિ આદિ હિંસાના ઉપ કરણા વાપરવા આપવા તે શસ્ત્રદાન યા હિંસાપ્રદાન.
शारिकाशिखिमार्जारताम्रचूडशुकादयः । अनर्थकारिणस्त्याज्या बहुदोषा मनीषिभिः ||८०२ || नीलीमदनलाक्षायः प्रभूताग्निविषादयः । अनर्थकारिणस्त्याज्या बहुदोषा मनीषिभिः || ८०३॥
મેના મેર ખિલાડી, કુકડા, પાપટ આદિ પક્ષીઓને પાળવા તે અને ગળી, મીણ, લાખ, લેાઢું, અગ્નિજનક દ્રવ્યે અને વિષ આદિ વસ્તુઆના વ્યાપાર મહા અનથ કારી અને બહુદોષ યુક્ત હાવાથી શ્રાવકાએ સર્વથા ત્યાગ કરવા ચેાગ્ય છે.
दिग्देशानर्थदण्डेभ्यो विरतिर्या विधीयते । નિનેશ્વરસમાખ્યાત ત્રિવિધ સમુળવ્રત |૮૦૪