________________
૧૦
જીનેશ્વર ઉપર ભક્તિ, અને જૈનતત્વમાં ભાવના, વિષયસુખમાં વિરક્તિ, અને સત્વ ગુણાપર મિત્રતા, અને શ્રુતિ સમતાવાળી શક્તિ અને દોષ તરફ મૌનતા વાળા મેધ હું જ્યાં સુધી મોક્ષ પામું ત્યાં સુધી મને હેજો.
પ્રકરણ ૨ જી
કાપ નિરાકરણ.
कोपोस्ति यस्य मनुजस्य निमित्त मुक्तो नो तस्य कोऽपि कुरुते गुणि नोपि भक्ति आशीविषं भजति को ननु दंद शुकं
नानोग्र रोग शमिना मणिनापि युक्तम् ॥ २२॥
જે મનુષ્યાને નિષ્કારણ ક્રોધ ઉત્પન્ન થાય છે, તે ગુણવાન હોય તેપણ કોઇપણ તેની ભક્તિ કરતું નથી. નાના પ્રકારના ભયંકર રોગને શમાવનારા મણિથી યુક્ત છતાં પણ એવા અતિ ઝેરી સર્પની કાણુ ભક્તિ કરે છે?
पुण्यं चितं व्रत तपो नियमोपवासैः क्रोधःक्षणेन दहतींधन वध्धुताशः
मत्वेति तस्य वशमेति न यो महात्मा तस्याभिवृद्धिमुपयाति नरस्यपुण्यम् ||२३||