________________
त्यजत युवति सौख्यं शांति सौख्य श्रयध्वं
___ विरमत भवमार्गात् मुक्ति मार्गे रमध्वं जहित विषयसंगं ज्ञानसंगं कुरुध्व___ ममितगतिनिवासं येन नित्यं लभध्वं ॥१९॥
હે મિત્ર ! સ્ત્રીના સંગના સુખને ત્યાગ કરે અને શાન્તિના સુખને ધારણ કરે. ભવરૂપી માર્ગમાંથી પાછા ફરે અને મોક્ષમાર્ગ તરફ વલે વિષય સંગને દુર કરે ને જ્ઞાનના સંગને અનુસરો કે જેનાવડે (અમિત તિ) નિર્વાણની શાન્તિ હંમેશા મેળવી શકાય. श्रुति सहजविवेक ज्ञान संसर्ग दिपास्
तिमिरदलन दक्षाः सर्वदात्यंतदीप्ताः प्रकटितनयमार्गा यस्य पुंसोऽत्र संति ___स्खलति यदि स मार्गे तत्र दैवापराधः ॥२०॥
જે મનુષ્યની પાસે કૃતિ સ્વભાવિક વિવેક જ્ઞાન અને સત્સંગતિવાળા, અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરવાવાળા, અને હમેશાં પ્રજવલિત રહેવાવાળા, અને ન્યાયના માર્ગમાં જનારા દીપકે હોય, છતાં પણ તે મનુષ્યો પિતાના માર્ગમાંથી ખલિત થાય, તે તે ભાગ્યને અપરાધ હોવું જોઈએ. जिनपतिपद भक्ति र्भावना जैन तत्वे
विषयमुख विरक्ति मित्रता सत्ववर्ग श्रुतिशम यम शक्ति मूकता यस्य दोषे
मम भवतु च बोधिर्यावदाप्नोमि मुक्तिम् ॥२१॥