________________
૩૦૬
જેણે અહિ તર્હિ' દોડતા ચ'ચલ ચિત્તને રોકી દીધું તેણે સતેષરૂપી અમૃતપાનથી કયું સુખ પ્રાપ્ત નથી કીધું ? यदि विज्ञानतः कृत्वा देशावधिमहर्निशं । नोल्लङ्घयते पुनः पुंसां द्वितीयं तद्गुणत्रतं ॥ ७९६॥ દેશવ્રત નામે દ્વિતીય ગુણવ્રત,
જે વિજ્ઞાન પુર્ણાંક દેશ ઘર આદિ ક્ષેત્રની પ્રતિદિન અવિધ કરવામાં આવે અને તે ક્ષેત્રની અવધિનું ઉલ્લંઘન ન કરવું તે શ્રાવકનું દેશવ્રત નામે ખીજું ગુણુવ્રત છે. અર્થાત્ દિગ્ પરિમાણુવ્રત કાયમને માટે છે અને તેમાં પણ ક્ષેત્ર સંકુચિત કરી દરરોજ નિયમ કરેલી ભૂમિથી મ્હાર ન જવું તે દેશ વ્રત.
महाव्रतत्वमत्रापि वाच्यं तस्यविधानतः ।
परतो लोभनिर्मुक्तो लाभे सत्यपि तत्वतः ॥ ७९७ ॥
ત્તત્વની દૃષ્ટિએ દેશ વ્રત પણ ઉપર (શ્ર્લોક ૭૯૪માં ખતાવ્યા મુજબ દિવ્રતની જેમ નિયત ભૂમિથી મ્હાર જવાના નિયમ હોવાને લીધે તક્ષેત્રી ત્રસ સ્થાવર સૂક્ષ્મ અને માદર જીવની હિંસાના સર્વથા ત્યાગ હાવાથી ) અંશે મહાવ્રત સમાન છે અને દેશવ્રતી નિયત ભૂમિની અંદર વ્યાપારાદિથી લાભ મેળવતા છતાં તે ભૂમિની મ્હારના લાભથી મુક્ત છે માટે તે નિલેૉંભી અને સતાષી છે. शक्यते गदितुं केन सत्यं तस्य महात्मनः । तृणवच्यज्यते येन लब्धोऽप्यर्थी व्रतार्थिना ॥ ७९८ ॥ लना तृष्णा लतास्तेन वर्धिता धृतिवल्लरी | देशतो विरतिर्येन कृता नित्यमखण्डिता ॥ ७९९ ॥