________________
૨૯૫
चारित्रवीचिनिचयं मुदितामलत्वं
मिथ्यात्वमीन विकलं करुणाद्यगाधं ॥ ७५७॥ सम्यक्त्वशीलमनघं जिनवाक्यतीर्थं
यत्तत्र चारुधिषणाः कुरुताभिषेकं । तीर्थाभिषेकवशतो मनसः कदाचि -
नान्तर्गतस्य हि मनागपि शुद्धिसिद्धिः ||७५८ ॥
નિઃશેષ પાપરૂપી મલનેા નાશ કરવામાં સમથ, જ્ઞાન રૂપી જલથી પરિપૂર્ણ, વિનય અને શીલ રૂપી મનેહર તટ દ્વયથી સુશાલિત, ચારિત્રરૂપી લહરીથી આન્દ્રેલિત, પરમાનન્દ રૂપી નિમાઁલતાથી યુક્ત, મિથ્યાત્વ રૂપી મત્સ્યાથી રહિત, કરૂણા, મૈત્રી પ્રમાદ અને માધ્યસ્થ્ય રૂપી ચાર ભાવનાથી અગાધ સમ્યકત્વ શીલ, અને પાપ રહિત એવા અતિ પૂજ્ય અને પવિત્ર જિનાગમ રૂપી તીમાં હે ચારૂ બુદ્ધિ સજ્જના ! સ્નાન કરેા કારણકે અન્ય તીર્થાંમાં સ્નાન કરવાથી કદાપિ અંતર્યંત મનની લેશ માત્ર પણ શુદ્ધિની સિદ્ધિ થઈ શકતી નથી.
चित्तं विशुद्धयति जलेन मलावलिप्तं यो भाषतेऽनृतपरोऽस्ति जनो न तस्मात् । बाह्यं मलं तनुगतं व्यपहन्ति नीरं
गन्धं शुभेतरमपीति वदन्ति सन्तः ||७५९ ॥ પાપ રૂપી મલથી મિલિન ચિત્ત જલ સ્નાનથી વિશુદ્ધ થાય છે એમ જે માણસ ઉપદેશ આપે છે તેનાથી વિશેષ મૃષાવાદી આ સંસારમાં અન્ય કાઈ નથી. સત્યપ્રિય