________________
૨૯૬
સજ્જના તા કહે છે કે જલથી શરીરના બાહ્ય સલ તેમજ સુગન્ધ અને દુન્ય અનેના નાશ થાય છે. वाग्निभस्म रविमन्त्रधरादिभेदा
च्छुद्धिं वदन्ति बहुधा भुवि किंतु पुंसां । सुज्ञानशीलसमसंयमशुद्धितोऽन्या
नो पापलेपमपहन्तुमलं विशुद्धिः ॥७६० ॥
સંસારમાં જલ, અગ્નિ, ભસ્મ, સૂર્ય, મત્ર અને પૃથ્વી આદિ ભેદથી લાકોની શુદ્ધિ થાય છે એમ બહુધા કહેવામાં આવે છે પરંતુ તે શુદ્ધિ સમ્યગ્ જ્ઞાન, શીલ, શમ અને સચમ આદિથી થતી શુદ્ધિથી તદન ન્યારી છે. કારણ પ્રથમ પ્રકારની શુદ્ધિ આત્માના પાપ મલને નિવારવાને અસમર્થ છે. (તે દ્વિતીય પ્રકારની શુદ્ધિ કરી શકે છે.) रत्नत्रयामलजलेन करोति शुद्धि श्रुत्वा जिनेन्द्रमुख निर्गतवाक्यतीर्थं । योऽन्तर्गतं निखिलकर्ममलं दुरन्तं
प्रक्षाल्य मोक्षसुखमप्रतिमं स याति ॥ ७६१ ॥
જે પુરૂષ જિનદ્ર પ્રભુના શ્રી મુખદ્વારા વિનિત શાસ્ત્ર શ્રવણરૂપી તીર્થાંમાં રત્નત્રયી (સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર ) રૂપી નિર્મલ સ્વચ્છ જલથી શુદ્ધિ કરે છે તે પોતાના કર્મરૂપી અંતરંગ મલને ધોઈ નાંખી સર્વથા દૂર કરી અનુપમ મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે.