________________
૨૯૪
કમલની ઉત્પત્તિ અસંભવ છે તેમ જલથી દેહશુદ્ધિ પણ
અસ ભવ છે.
किं भाषितेन बहुना न जलेन शुद्धिजन्मान्तरेण भवतीति विचिन्त्य सन्तः । धाविमुच्य जलधौतकृताभिमानं कुर्वन्तु बोधसलिलेन शुचित्वमत्र || ७५५|| બહુ કહેવાથી શુ ? જન્માંતરમાં પણ જલથી શુદ્ધિ થતી નથી એમ વિચારી વિદ્વાનાએ જલથી પાપ કમ ધાવાઈ ને શુદ્ધિ થવાના અભિમાનને મન વચન અને કાયાથી ત્યાગ કરી જ્ઞાન રૂપી જલથી પવિત્ર થવાને સદા યત્નશીલ થવું ઉચિત છે.
दुष्टाष्टकर्म मलशुद्धिविधौ समर्थ निःशेष लोक भवतापविघातदक्षे | सज्ज्ञानदर्शन चरित्रजले विशाले
शौचं विधद्धमपविध्य जलाभिषेकं ॥७५६॥
પાર્થિવ જલમાં સ્નાન કરવાનું ત્યજી દઈ, હું સજ્જના ! જ્ઞાનાવરણાદિ દુષ્ટ આઠે કર્માંના મલથી મલિન આત્માને વિશુદ્ધ બનાવવાને સમર્થ અને સમસ્ત જીવાના ભવતાપ દૂર કરવાને દક્ષ એવા સમ્યગ્ જ્ઞાન સમ્યક્ દન અને સમ્યક્ ચારિત્ર રૂપી વિશાલ અને પવિત્ર જલમાં અભિષેક કરે.
निःशेषपापमल बाधनदक्षमर्च्य
ज्ञानोदकं विनयशीलतटद्वयाढ्यं ।