________________
૨૯૩
જે દૈતુના સંસર્ગથી લાકમાં અતિશાચિ પ્રીતિ ઉપજાવે તેવા ગુણાથી યુક્ત પુષ્પમાલા, વસ્ત્ર, આભૂષણ, ભાજન અને સ્રી પ્રભૂતિ પદાર્થોં સત્વર મ્યાન થઈ જાય છે અને પેાતાના કમનીયત્વ આદિ ગુણાથી વિહીન થાય છે તે દેહની જલથી વિશુદ્ધિ કઈ રીતે થઈ શકે.
जात्विन्द्रजालमिदमत्र जलेन शौचं
केनापि दुष्टमतिना कथितं जनानां । यशुद्धिमपि कर्तुमलं जलं नो
तत्पापकर्म विनहन्ति कथं हि सन्तः ॥ ७५३॥
“જલથી પાપકર્મીના નાશ થઈ શુદ્ધિ થાય છે ” એ સૂત્ર કહી કોઈ દુષ્ટબુદ્ધિ મનુષ્યે લેાકેાપર ઈંદ્રજાલ ફેલાવી છે (જેથી તે અંધ બની ગયા છે કારણુ નહિતર તે આટલે સામાન્ય વિચાર કરી શકત કે) જે જલ બાહ્યાંગની પણ શુદ્ધિ કરવા અસમર્થ છે તે અંતરાત્મા સઘાત સબંધ રાખવાવાલા એવા પાપકર્માંને કેમ ધેાઇ શકે ?
मेरुपमानमधुपव्रजसेवितान्तं
चेज्जायते वियति कञ्जमनन्तपत्रं । कायस्य जातु जलतो मलपूरितस्य
शुद्धिस्तदा भवति निन्द्यमलोद्भवस्य ||७५४ ||
ચિ આ સ ંસારમાં મેરૂ પર્વત સમાન વિશાલ ભ્રમરોના સમુહથી યુક્ત અનન્ત પત્રવાળુ કમળ આકાશમાં ઉત્પન્ન થાય તા કદાચ નિંદ્ય મલથી ઉત્પન્ન થએલ, મલપૂર્ણ દેહની જલથી શુદ્ધિ સાંભવી શકે. અર્થાત્-જેમ તેવા