________________
૧૮૭
પ્રકરણ ૩૦ મું.
શાચ નિરૂપણુ,
વસંત તિલકા
संसार सागरमपारमतीत्यपूतं
मोक्षं यदि व्रजितुमिच्छत मुक्तवाधं । तज्ज्ञानवारिणि विधूतमले मनुष्याः स्नानं कुरुध्वमपहाय जलाभिषेकं ॥ ७४० ॥
હું મનુષ્યા ! જો તમે અપાર સંસાર સાગરથી તરી જઈ પવિત્ર અને નિરામાધ મેાક્ષમાં જવાની ઈચ્છા રાખતા હાય તા સામાન્ય જલ સ્નાનને છેડીને નિમલ જ્ઞાન રૂપી જલમાં સ્નાન કરે.
तीर्थेषु शुध्यति जलैः शतशोऽपि धौतं नान्तर्गत विविधपापमलावलिप्तं ।
चित्तं विचिन्त्य मनसेति विशुद्धबोधाः सम्यक्त्वपूत सलिलैः कुरुताभिषेकं ॥ ७४९ ॥
તીર્થ સ્થળે સેંકડાવાર જલસ્નાન કરવાથી વિવિધ પાપકર્મના મલથી લેપાએલ અંતરાત્મા શુદ્ધ થતા નથી એમ સમજી હે વિશુદ્ધ બુદ્ધિના ધારક મનુષ્યા ! સમ્યકત્વ રૂપી પવિત્ર જલથી સ્નાન કરી ( જેથી અંતરગ શુદ્ધ થશે ).