________________
૨૮૬
न धृतिर्न मतिर्न गतिर्न रतिर्न यतिर्न नतिर्न नुतिर्न रुचिः । 'पुरुषस्य गतस्य हि शोकवशं व्यपयाति सुखं सकलं सहसा ॥
શેકસાગરમાં ડુબેલા મનુષ્યનાં ધૃતિ, બુદ્ધિ, ગતિ, પ્રેમ, યમ, નમનતાઈ, સ્તુતિ, અને રૂચિ સહુ નષ્ટ થાય છે અને તેથી તે બિચારાના સુખને અચાનક લય થાય છે.
ददाति योऽन्यत्र भवे शरीरिणामनेकधा दुःखमसह्यमायतं । इहैव कृत्वा बहु दुःखपद्धतिं स सेव्यते शोकरिपुः कथं बुधैः ॥
જે શાક પરજન્મમાં પ્રાણીઓને અનેક પ્રકારના અસહ્ય દુઃખ ભોગવાવે છે અને ભવમાં પણ અનેક દુઃખ દે છે તે (બન્ને ભવ બગાડનાર-અને ભવમાં દુ:ખદાયી) શેક શત્રુને બુદ્ધિશાલી મનુષ્યે કદીપણ આશ્રય લેતા નથી. पूर्वोपार्जितपापपाकवशतः शोकः समुत्पद्यते धर्मात्सर्वसुखाकराज्जिनमतान्नश्य त्ययं तत्त्वतः । विज्ञायेतिसमस्तदुःखसकलामूलो भवोर्वीरुहः संसारस्थिति वेदिभिर्बुधजनैः शोक स्त्रिधा त्यज्यते ॥ ७३९ || પૂર્વોપાત્ત પાપ કર્માંના ઉદયથી શાકની ઉત્પત્તિ થાય છે, અને તે શેાક સમસ્ત સુખની ખાણુ એવા જિનધર્મના અવલંબનથી સ્વસ્ય નષ્ટ થાય છે, એમ વિચારી સંસારની સ્થિતિના જાણનારા વિદ્વાનેા સમસ્ત દુઃખ રૂપી મૂલ છે જેનું, એવા ભવ વૃક્ષ સમાન શેકના મન, વચન અને કાયાથી સર્વથા ત્યાગ કરે છે.
--