________________
૨૮૮ तीर्थाभिषेककरणाभिरतस्य बाह्यो
नश्यत्ययं सकलदेहमलो नरस्य । नान्तर्गत कलिलमित्यवधार्य संतचारित्रवारिणि निमज्जति शुद्धिहेतोः ।।७४२॥
તીર્થમાં જઈ સ્નાન કરનાર મનુષ્યને બાહ્ય શરીરને સકલ મલ તે નિશ્ચયથી નાશ પામે છે. ( ધોવાઈ જાય છે.) પણ અંતરંગ આત્માને કર્મમલ તે એમને એમ જામ્યો રહે છે. એમ વિચારી ઉત્તમજનોએ અંત શુદ્ધિ અર્થ ચારિત્રરૂપી પવિત્ર જલમાં સ્નાન કરવું જોઈએ. सज्ज्ञानदर्शनचरित्रजलं क्षमोमि
જ્ઞાનનવરિત્રમાવપુd. यत्सर्वकर्ममलमुग्जिनवाक्यतीर्थ । स्नानं बिधद्ध्वमिह नास्ति जलेन शुद्धिः ॥७४३॥
હે સજજને ! (જો અંતરાત્માની શુદ્ધિ ચાહતા હોય તે) કુંજ્ઞાન, કુદર્શન, અને કુચારિત્ર રૂપી મલ રજથી મુક્ત, ક્ષમા રૂપી તરંગે મય, સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપી જલપૂર્ણ સર્વ કર્મ મલથી રહિત જિતેંદ્ર પ્રભુના વચનરૂપી તીર્થ તડાગમાં સ્નાન કરે. (જલ સ્નાનથી આત્મ શુદ્ધિ થતી નથી.) तीर्थषु चेत्क्षयमुपैति समस्तपापं ।
स्नानेन तिष्ठति कथं पुरुषस्य पुण्यं । नैकस्य गन्धमलयो तयोः शरीरं
दृष्ट्वा स्थितिः सलिलशुद्धिविधौ समाने ॥७४४॥