________________
૨૮૦ જે પુરૂષ પિતાના અભીષ્ટ પદાર્થના વિયેગથી અને ઈષ્ટજનના મૃત્યુથી પોતાના ડાબા હાથ ઉપર લમણાને ટેકવી શેક કરે છે તે મૂઢ ઘરમાં આગ લાગ્યા પછી કુ
દે છે. | ભાવાર્થ-જેમ આગ લાગ્યા પછી કુ ખેદ વ્યર્થ છે તેમ ઈષ્ટવિયોગ થયા પછી શેચ કરવો પણ નિર્થક છે. यदि रक्षणमन्यजनस्य भवेद्यदि कोऽपि करोति बुधः स्तवनं । यदि किंचन सौख्यमथ स्वतनोयदि कश्चन तस्य गुणो भवति ॥ यदि वाऽऽगमनं कुरुतेऽत्र मृतः सगुणं भुवि शोचनमस्य तदा। विगुणं विमना बहु शोचति यो विगुणां स दशां लभते मनुजः।।
શેક કરવાથી જે અન્ય મનુષ્યની રક્ષા થાય, અથવા શોક કરનારની કઈ બુદ્ધિશાલી પ્રશંસા કરે, વા શેક કરનારને પિતાના શરીરને કાંઈ સુખ થાય, અથવા શેક કરવાથી કેઈ સદ્ગુણની પ્રાપ્તિ થાય, અથવા શેક કરવાથી મુએલા સજીવન થઈ પાછા આવે છે તે તે મનુષ્યને શોક કર પણ સાર્થક છે. પરંતુ આ માંહેલું તે કાંઇ બનતું નથી તેથી શૂન્ય ચિત્ત જે માણસ વ્યર્થ બહુ શેક કરે છે તે નિર્ગુણ દશાને પ્રાપ્ત થાય છે. पथि पान्थगणस्य यथा व्रजतो भवति स्थितिअस्थितिरेव तरौ । जननाध्वनि जीवगणस्य तथा जननं मरणं च सदैव कुले।।७२०॥
જેમ રસ્તે ચાલતા વટેમાર્ગુઓ ઝાડ નીચે વાર બેસી ત્યાંથી પાછી ચાલતી પકડે છે તેમ સંસાર માર્ગમાં ભ્રમણ કરતા જીવ મુસાફરે એક કુલમાં જન્મ લઈ