________________
૨૭૧ अतिकुपितमनस्के कोऽपि निष्पत्तिहेतुं
विदधति सति शत्रोविक्रियां चित्ररूपां । वदति वचनमुच्चैदुःश्रवं कर्कशादि कलुषविकलता या तां क्षमा वर्णयन्ति ॥६९७॥
ક્ષમા.. જે કઈ કોધાવેશમાં આવી જઈ શત્રુની માફક વિચિત્ર વિરૂપ ચેષ્ટાઓ કરે અને નહિ સાંભળી શકાય તેવા કર્ણકટુ કર્કશ વચને બોલે, ગલી ગલોચ કરે, (ગાલી પ્રદાન કરે) ત્યારે તેની પ્રતિ કે પત્પાદક કારણ છતાં પણ મનના પરિણામને કલુષતા ન પામવા દેવી, તેનેજ ક્ષમા કહેવામાં આવે છે. व्रतकुलबलजातिज्ञानविज्ञानरूप
प्रभृतिजमदमुक्तिर्या विनीतस्य साधोः। અનુપમા શેઃ રાઝવારિત્રમાણ प्रणिगदति विनीता मार्दवत्वं मुनीन्द्राः ॥६९८॥
માર્દવ. અનુપમ ગુણ ગણુના ધારક, શીલ અને ચારિત્રવાન, વિનય શીલ મુનિઓનું વ્રત, કુલ, બલ, જાતિ, જ્ઞાન, વિજ્ઞાન, અને રૂ૫ આદિથી જાયમાન અષ્ટ પ્રકારના મદથી મુક્ત રહેવા પણું, તેને વિનયવાન મુનીંઢો માર્દવ કહે છે.
ભાવાર્થ-વ્રત, કુલ, બલ, જાતિ, જ્ઞાન, વિજ્ઞાન અને રૂપ આદિથી મુક્ત રહેવા પણું તેને વિનયવાન મુનીંદ્રા