________________
ર૬૪
પ્રાણીઓને સેંકડે દુઃખની જડ અને તપ, દયા, શમ, ગુણ, શીલ આદિ સમસ્ત ગુણેના પ્રણાશક ઇંદ્રિય વિષ રૂપી શત્રુ પર જે મુનિઓ વિજેતા નીવડ્યા છે તે
જીતેંદ્રિય મુનિવૃષભે હાર આનન્દને અર્થે થાઓ. वृषं चित्तं व्रतनियमैरनेकधा विनिर्मलस्थिरमुखहेतुमुत्तमं । विधुन्वते झटिति कषायवैरिणो विनाशकानमलधियः स्तुवे गुरुन्
અનેક પ્રકારના વ્રત નિયમ આદિ દ્વારા સંચિત થએલ અને અતિ નિર્મલવિશુદ્ધ અને નિશ્ચલ સુખ (મેક્ષ સુખ) ના હેતુ ભૂત ઉત્તમ ધર્મને જે કષાયે (ક્રોધ, માન, માયા લો) રૂપી શત્રુઓ ક્ષણવારમાં નષ્ટ પ્રાય કરી દે છે તે કષાયના નાશક વિશુદ્ધ બુદ્ધિ ગુરૂઓની હું સ્તવના કરું છું. विनिर्जिता हरिहरवह्निजादयो विभिन्दिता युवतिकटाक्षतोमरैः। मनोभुवा परमबलेन येन तं विभिन्दतो नमत गुरुशमेषुभिः ।।
જે કામદેવે પોતાના અતુલ પ્રતાપથી યુવતિઓના કટાક્ષ રૂપી તેમાથી (અસ્ત્રવિશેષ ગદા જેવું) હરિહર કાર્તિકેય આદિને ભેદીને પરાસ્ત કીધા છે તે કામદેવને પણ પિતાના સમતારૂપી બાણથી જે મુનિઓએ વિંધી નાંખ્યો છે તેમને મારા નમસ્કાર થાઓ.
न रागिणः कचन न रोषदूषिता न मोहिनो भवभयभेदनोद्यताः। गृहीतसंमननचरित्रदृष्टयो भवन्तु मे मनसि मुदे तपोधनाः॥६८४