________________
૨૫૭ નમન કરતાં ઈદ્રિના શિથિલ થએલાં મુકુટના નિમ્ન કોટિ (ખૂણા)માંથી વિલિષ્ટ થએલાં પુષ્પની આસપાસ ભ્રમણ કરતા, જિતેંદ્ર પ્રભુને નમન અને સ્તુતિ અર્થ જાણે આહ્વાહન કરતા હોયની તેમ ગુંજારવ કરતા ભ્રમર ગણથી વ્યાપ્ત ભવભયનું સત્વર છેદન કરનાર જિતેંદ્ર ભગવાનના પાદ દ્રયને જે મહા પુરૂષોએ જોયા છે તેમણે વાસ્તવિક આપત્તિઓથી રહિત મોક્ષસુખની પ્રાપ્તિ કરી છે. नैषां दोषा मयोक्ता वचनपटुतया द्वेषतो रागतो वा किं त्वेषोऽत्र प्रयासो मम सकलमिदं ज्ञातुमाप्त विदोषं । शक्तो बोद्धं न चात्र त्रिभुवनहितकृद्विद्यमाने परत्र भानुभॊदेति यावन्निखिलमपि तमो नावधूतं हि तावत् ॥६६३॥
(ઉપર જણાવેલા રૂદ્રાદિ દેવેની આપ્ત મિમાંસામાં) એમના દેશે કાંઈરાગ અથવા તે દ્વેષને વશ થઈ અગર વચન પટુતા દશાવવાને મોં વર્ણવ્યા નથી કિંતુ નિર્દોષ આપ્ત દેવનું સમગ્ર સ્વરૂપ બતાવવાની ઇચ્છાથી આ સમસ્ત પ્રયાસ કરવામાં આવ્યું છે. કારણ જેમ સૂર્ય જયાં સુધી પોતાના વિરોધી અંધકારનો સમૂળગો નાશ નથી કરતો ત્યાંસુધી ઉદય પામતું નથી. તેમ જ્યાં સુધી બીજાને નિરાસ કરવામાં ન આવે ત્યાં સુધી ત્રિભુવનને હિતકર ઈશ્વર પણ ઓળખી શકાતું નથી.
જયાં સુધી
સમૂળગો ના
નિરજા ઉદય પામતે જ
ત્યાં સુધી આ સંધી થી
મી
૧૭