________________
૨૫૬ જે દેવ પિન યોનિ, સ્તન અને જઘનના ભારથી નમ્રી ભૂત નારીઓમાં આસક્ત હોવાના કારણથી રાગાંધ છે, કેપ વશ થઈ વેરીને વધ કરે છે માટે કોધી છે, અસ્ત્ર શસાદિ ધારણ કરવાથી દ્રષી છે, પોતાના અનેક દોષથી દૂષિત હોવાથી ભીત ચિત્ત છે અને સ્નેહથી વિરહયુક્ત અને દુઃખી છે, આ પ્રમાણે (જે પોતેજ શમ યમ અને નિયમ રહિત છે તે) તે દેવે મુક્તિ પ્રાપનાર્થે ઉપગી એવા સમયમ નિયમાદિ તમને ક્યાંથી આપી શકે? पर्यालोच्यैवमत्र स्थिरपरमधियस्तत्त्वतो देहभाजः संत्यज्यैतान्कुदेवांस्त्रिविधमलभृतो दीर्घसंसारहेतून् । विध्वस्ताशेषदोष जिनपतिमखिलपाणिनामापदन्तं ये वन्दन्तेऽनवा मदनमदनुदं ते लभन्ते सुखानि ॥६६॥
જે મનુષ્ય જ્ઞાની છે તે આ પ્રકારે શુદ્ધ તત્ત્વની આલોચના કરી ત્રિવિધ (મન વચન અને કાયા) પ્રકારે દૂષિત, અનંત સંસારના હેતુભૂત, કુદેને સર્વથા ત્યજી દે છે અને સમસ્ત દેષરહિત, અખિલ પ્રાણીવર્ગના દુઃખને વિધ્વંસ કરનાર અનિંઘ મદનજીતુ છનદેવની જે પૂજા વંદન કરે છે તે (અક્ષય) સુખ પ્રાપ્ત કરે છે. दृष्टं ननेन्द्रमन्दश्लथमुकुटतटीकोटिविश्लष्टपुष्पभ्राम्यद्भङ्गौघघोजिनपतिनुतये व्याहराख्यैर्जिनस्य । पादद्वैतं प्रभूर्त प्रसभभवभयभ्रंशि भक्त्यात्तचित्तस्तैराप्तोक्तं विमुक्त्यै पदमपदमथ व्यापदामाप्तमाप्त ॥६६२॥