________________
૨૫૧
स्थूलोपस्थस्थलीनां कुशलकरतलास्फाललीलाकुलास्ते देवाः स्युश्चेज्जगत्यामिह वदत विदः कीदशाः सन्त्यसन्तः।।६५१॥
સ્થલ શ્રોણી નિતંબ, સ્તન અને જઘનના ભારથી વિનમ્ર થઈ મંદગામીની અને તારૂણ્યના મદથી સુરમ્ય કમનીય કામીનીને જે મદનના બાણથી હણાએલા સેવે છે તે સ્થૂલ ઉપસ્થ (નિ) રૂપી સ્થલીની અને કરતલવડે આસ્ફાલનની લીલામાં આસક્ત એવાને જે દેવ માન્યા જાય, તે વિદ્વાન ! કહો કે આ જગમાં દુર્જન કેને ગણવે? ये संगृह्यायुधानि क्षतरिपुरुधिरैः पिअराण्याप्तरेखा वज्रेष्वासासिचक्रक्रकचहलगदाशूलपाशादिकानि । रौद्रभूभङ्गवक्त्राः सकलभवभृतां भीतिमुत्पादयन्ते ते चेदेवा भवन्ति प्रणिगदत बुधा लुब्धकाः के भवेयुः ॥६५२॥
જે હણાએલા રિપના રૂધિરથી પિંજર થએલાં વજા, ધનુષ, બાણ, અસિ, કરવત, હલ, ગદા, ત્રિશૂલ, પાશ આદિ અસ્ત્ર શસ્ત્રો આuત્વના ચિન્હ તરીકે ધારણ કરે છે, ભ્રભંગથી અતિ રૌદ્ર મુખ છે જેનું અને તેથી સમસ્ત પ્રાણીઓને ભયના ઉત્પાદક એવા જે દેવ હોય તો તે બુધજન! કહે કે શિકારી (લુમ્બક) બીજા કેણ થઈ શકે ? અર્થાત્ આવા રૌદ્ર રૂપધારી દે શિકારી સમ છે. व्याध्याधिव्याधकीर्ण विषयमृगगणे कामकोपादिसर्प दुःखक्षोणीरुहाढये भवगहनवने भ्राम्यते येन जीवः।