________________
૨૫૦ જીવ કમને કર્તા-ભોક્તા સ્વદેહ પરિમાણુ અને
પ્રતિ શરીર ભિન્ન છે. જે જીવને કર્મને કર્તા નહિ માનીએ તે તે કર્મને ભોક્તા પણ ન હોઈ શકે, જે જીવને વિભુ–સર્વ વ્યાપી માનીએ તે ( ઇષ્ટ પદાર્થના) વિગથી તે દુઃખી ન થવું જોઈએ, જે પ્રત્યેક શરીરમાં દશ્યમાન ભિન્ન જીવને સમસ્ત શરીરમાં એક જ માનીએ તે તે બીજાના દુઃખથી દુઃખી થાય, એમ વિચારીને પ્રશાન્તા પદ આપ્ત દેવ, જેનાથી જીવને આ સમસ્ત દેષ રહિત જ્ઞાનને પ્રકાશ થયે તેને જ સન્માનનીય સજજને એ મુક્તિ અર્થે પૂજા સત્કાર કરવો જોઈએ. या रागद्वेषमोहाअनयति हरते चारुचारित्ररत्नं। भिन्ते मानोचशैलं मलिनयति कुलं कीर्तिवल्ली लुनीते । तस्यां ये यान्ति नार्यामुपहतमनसाशक्तिमत्यन्तमूढा देवाः कन्दर्पतप्ता ददति तनुमतां ते कथं मोक्षलक्ष्मीं ॥६५०॥
જે રાગદ્વેષ અને મહિને ઉત્પન્ન કરનારી છે, સુંદર અમુલ્ય ચારિત્ર રત્નને હરી લે છે માન રૂપી અત્યુ શિલને ભેદી નાંખે છે, કુલને મલિન કરે છે અને કીર્તિરૂપી વેલીને કાપી નાંખે છે તે સ્ત્રીનેકંદર્પથી બળી રહેલા (જેની રગેરગમાં કંદર્પ વ્યાપી રહ્યો છે તેવા) મૂઢ દે વશ પડયા છે તે દેવ, પ્રાણીઓને મોક્ષ લક્ષ્મીતે
ક્યાંથી જ આપી શકે ? पीनश्रोणीनितम्बस्तनजघनभराक्रान्तमन्दप्रयाणास्तारुण्योद्रेकरम्या मदनशरहताः कामिनीय भजन्ते ।