________________
२४७
ભાવા—સંસારમાં કામની સત્તા એટલી બધી પ્રમળ છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેષ અને ઇંદ્ર જેવા પણ તેના પ્રતાપથી બચી શક્યા નથી અને સજ્ઞ આપ્ત ધ્રુવ તા તેજ છે કે જેણે આવા પ્રમળ પ્રતાપી કામ પર વિજય મેળળ્યેા છે.
पृथ्वीमुद्धर्तुमीशाः सलिलधिसलिलं पातुमद्रिं प्रवेष्टुं ज्योतिश्चक्रं निरोद्धुं प्रचलितमनिलं येऽशितुं सत्त्ववन्तः । निर्जेतुं तेऽपि यानि प्रथितपृथुगुणाः शक्नुवन्ति स्म नेन्द्रा योऽत्रानीमून्द्रियाणि त्रिजगति जितवानाप्तमाहुस्तमीशं ॥ ६४५|| આસ જીતેન્દ્રિય હાવાજ જોઇએ.
જે અખિલ પૃથ્વીને ઉંચકીને ધારણ કરવાને શક્તિમાન છે, જેનામાં સમુદ્રનું સમસ્ત જલ પી જવાની તાકાત છે, જે પહાડામાં પણ ભેદીને પ્રવેશ કરી શકે છે, ચલમાન ચૈાતિષ્ચક્રને સ્થીર કરવાનું સામર્થ્ય ધરાવે છે, જે જોરથી પુંકતા વાયુને પણ રેકી શકે છે, એવા સત્ત્વશાલી, જગપ્રસિદ્ધ ઇંદ્રાદિ પણ જે ઇંદ્રિયાને જીતી નથી શક્યા તે ઇંદ્રિયા પર પણ જેણે વિજય પ્રાપ્ત કર્યાં છે તે જીતેન્દ્રિય જ ખરેખરા આપ્ત દેવ છે.
वर्णोष्टस्पन्दमुक्ता सकृद खिलजनान्बोधयन्ती विवाधा निर्वाञ्छोच्छ्रासदोषा मनसि विदधती साम्यमानन्दधात्री ।
व्योत्पादव्ययात्म्यं त्रिभुवनमखिलं भाष्यते यस्य वाणी : तं मोक्षाय श्रयन्तु स्थिरतरविषणा देवमाप्तं मुनीन्द्राः ॥ ६४६ ||