________________
૨૪૮
સજ્ઞની વાણીનું સ્વરૂપ.
જે મહાત્માની વાણી વણુ અને એબ્ડના સ્પંદનથી (ફરકવાથી-હાલવાથી) રહિત છે, જે સમસ્ત જન (અને ઉપચારથી પશુ પક્ષીઓને પણ) એકીજ વખતે જ્ઞાન કરાવે છે, જે માધા રહિત છે, જે વાંછા અને શ્વાસોશ્વાસ આદિ દાષાથી મુક્ત છે, જેના પ્રતાપથી સમસ્ત જીવાના મનમાં આલ્હાદ અને સામ્યતાનું સામ્રાજ્ય છવાઈ રહે છે અને જે ત્રિજગઢી સમસ્ત પદાર્થોના ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યના સ્વરૂપને પરિપ્રુષ્ટપણે પ્રતિપાદન કરે છે, તેજ મહાપુરૂષ સાચા આમ દેવ-સજ્ઞ દેવ છે અને મેક્ષ પ્રાપ્તિને અર્થ સ્થિર બુદ્ધિ મુનીંદ્રોએ તેનાજ આશ્રય લેવા. નેટ—દીગંબર આ માન્ય મુજબ વીતરાગદેવ તિર્થંકરની
વાણીમાં મુખાચ્ચારણ નથી થતું એટલે વ અને એનું સ્પ ંદન ન હોય. તિર્થંકરની વાણીમાં અંતરમાંથી ધ્વનિ નીકળે છે જે સવ સાંભળે છે. भावाभावस्वरूपं सकलमसकलं द्रव्यपर्यायतत्त्वं भेदाभेदावलीढं त्रिभुवनभवनाभ्यन्तरे वर्त्तमानं । staretaraarat गतनिखिलमलो लोकते यस्य बोधस्वं देवं मुक्तिकामा भवभवनभिदे भावयन्त्वाप्तमंत्र || ६४७ ॥ સર્વજ્ઞના વિષય.
જે મહાત્માનું સમસ્ત દોષરહિત સવ દર્શીજ્ઞાન ત્રિભુવનમાં (વમાન) વ્યાસ, ભાવ અને અભાવ, સકલ અને નિકલ, ભેદ અને અભેદ સ્વરૂપી, સમસ્ત દ્રવ્ય અને