________________
ર૪પ પ્રકરણ ૨૬ મું.
આમ વિવેચન
સુધરા વૃત્ત, वाञ्छत्यङ्गी समस्तं सुखमनवरतं कर्मविध्वंसतस्तचारित्रात्स्यात्प्रबोधाद्भवति तदमलं स श्रुतादाप्ततस्तत् । निर्दोषात्मा स दोषा जगति निगदिता द्वेषरागादयोऽत्र ज्ञात्वा मुकत्यै सदोषान्विकलितविपदे नाश्रयन्त्वस्ततन्द्राः।।६४२॥
સંસારના સમસ્ત પ્રાણીઓ અવિનાશી-નિત્ય સુખની વાંચ્છા કરે છે. અક્ષય સુખની પ્રાપ્તિ, કમને સર્વથા નાશ થવાથી થાય છે. કર્મોને નાશ, સમ્યક ચારિત્રને અવલંબી રહ્યો છે. સમ્યક ચારિત્ર સમ્યગ જ્ઞાનથી વિશુદ્ધ થાય છે. સમ્યગ જ્ઞાન (આત્મ પ્રબોધ) (સર્વજ્ઞ પ્રણીત) શ્રત (આગમ) દ્વારા ઉદ્દભવે છે. મૃતોદ્દભવ આસ પુરૂષ સર્વજ્ઞથી થાય છે. આમ જન સર્વદા દોષ રહિત હોય છે અને આ જગતમાં રાગ દ્વેષાદિને જ દોષ તરીકે વર્ણવામાં આવેલા છે એમ સમજીને નિરાપદ મુક્તિને અર્થે આત્મજ્ઞાનથી જાગૃત રહેનારા હે વિબુધ જન, સદષીઓથી (રાગદ્વેષાદિ દેષથી) સદા વિરકત થાઓ. जन्माकूपारमध्यं मृतिजननजरावतमत्यन्तभीम नानादुःखोग्रनक्रभ्रमणकलुषितं व्याधिसिन्धुप्रवाहं । नीयन्ते प्राणिवर्गाः गुरुदुरितभरं यैनिरूप्यारसन्तस्ते रागद्वेषमोहा रिपुवदसुखदा येन धूताः स आप्तः ॥६४३॥