________________
૧૧
औषधायापि यो मर्त्यो मध्वस्यति विचेतनः । कुयोनौ जायते सोऽपि किं पुनस्तत्र लोलुपः || ५५७॥
જે અણુસમજી મનુષ્ય ઔષધિ અર્થે પણ મધને ઉપયાગ કરે છે તે પણ મરીને કુચેાનિમાં ઉત્પન્ન થાય છે તેા પછી તેવા લાલુપી માટે તે કહેવુંજ શું ? प्रमादेनापि यत्पीतं भवभ्रमणकारणं । तदश्नाति कथं विद्वान्भीतचित्तो भवान्मधु ॥ ५५८ ॥ પ્રમાદ વશાત્ (ઉપચેાગ રહિત દશામાં )પીવાથી પણ જે ભવ ભ્રમણનું હેતુ થઈ પડે છે તે મધ, ભવ ભ્રમણના ભીરૂ વિદ્વાજન તેા ખાય જ કેમ ! एकमप्यत्र यो बिन्दुं भक्षयेन्मधुनो नरः । सोऽपि दुःखझषाकीर्णे पतते भवसागरे ॥ ५५९ ॥
મધનું એક પણ ખિન્દુ જે મનુષ્ય ખાય છે તે પણ દુઃખરૂપી મત્સયેાથી આકી એવા ભવસાગરમાં પડી ગેાથાં ખાયા કરે છે.
ददाति लाति यो भुक्ते निर्दिशत्यनुमन्यते । गृह्णाति माक्षिकं पापा: षडेते समभागिनः ॥ ५६०॥
મધના આપનાર–લેનાર-ભક્ષણ કરનાર, ખાવાના ઉપદેશ દેનાર, ખાનારની અનુમાદના કરનાર અને ગ્રહણ કરનાર એ છએ જણા સમાન પાપના ભાગી છે (પાપના સમાન ભાગી છે).
एकत्रापि हते जन्तौ पापं भवति दारुणं । न सूक्ष्मानेकजन्तूनां घातिनो मधुपस्य किं ॥ ५६१॥
fò