________________
૨૨
એક પણ જીવના ઘાતથી અતિ દારૂણ પાપ ઉપાર્જન થાય છે તે મધના અનેક સૂક્ષ્મ જંતુઓના વિઘાતકને તેથી પણ શું વિશેષ પાપબંધ થતા નથી ? અર્થાત્ થાય છે. योऽश्नाति मधु निस्त्रिंशस्तज्जीवास्तेन मारिताः। चेन्नास्ति खादकः कश्चिद्वधकः स्यात्तदा कथं ॥५६२॥
જે નિદ્રથી માણસ મધ ખાય છે તે (તે મધના છોને ઘાતક છે, કારણકે જે કઈ મધ ખાનારજ ન હોય તે (મધ મેળવવા માટે) છાના સંહારક પણ ક્યાંથી હોય? एकत्र मधुनो बिन्दौ भक्षितेऽसंख्यदेहिनः । यो हिनस्ति न कृपा तस्य तस्मान्मधु न भक्षयेत् ॥५६३॥ | મધનું એક બિન્દુ ખાવામાં અસંખ્ય જીની હિંસા થાય છે અને જે હિંસા કરે છે તેનામાં દયા હોતી નથી તેથી કરીને મધ ખાવું ચગ્ય નથી. अनेकदोषदुष्टस्य मधुनोपास्तदोषतां । यो ब्रते तद्रसासक्तः सोऽसत्यांबुद्धिरस्तधोः ॥५६४॥
અનેક દેથી દૂષિત મધને નિર્દોષ યા પાપરહિત કહે છે, તે મધુ રસને આસકત ગતબુદ્ધિ (મૂM) મનુષ્ય, અસત્ય ભાષણને ખજાને છે (તેનામાં અસત્યતા, સમુદ્રમાં જેમ પાણી હોય તેમ છલછલ ભરેલી છે, કારણ કે - यद्यल्पेऽपि हृते द्रव्ये लभन्ते व्यसनं जनाः । निःशेष मधुकर्यर्थं मुष्णन्तो न कथं व्यधुः ॥५६॥
જે કેઈનું અલ્પ દ્રવ્ય પણ હરણ કરવામાં આવે