________________
50g
પિશાચ ગ્રસ્ત મનુષ્યની જેમ દારૂડીઓ પણ કદી ચિલ્લાય છે. કદી રાષે ભરાય છે. કદી સંતાષ પામે છે. કદી થરથરે છે કદી ઢળી પડે છે. કદી મુર્છા પામે છે. કદી રમે છે કદી ખેદ કરે છે. કદી નમન કરે છે. કદી માણસને મારે છે અને શું શું ખખડતા નથી?
व्रततपोयम संयमनाशिनीं निखिलदोषकरीं मदिरां पिबन् । वदति धर्मवचो गतचेतनः किमु परं पुरुषस्य विडम्बनं ॥५१० ॥
વ્રત, તપ, યમ અને સંયમના નાશ કરનારી સમસ્ત દોષની ખાણુ એવી મદિરા પીનારા ગતબુદ્ધિજના તેને ધનુ ફરમાન કહે છે આના કરતાં પુરૂષોની વધારે વિડંબના શ્રીજી કઈ હોઈ શકે?
श्रयति पापमपाकुरुते दृषं त्यजति सद्गुणमन्यमुपार्जति । व्रजति दुर्गतिमस्यति सद्गतिं किमथवा कुरुते न सुरारतः ॥ ५११ ॥ મદિરાના ફ્દમાં સેલા જના પાપ કામાં પ્રવૃત્ત થાય છે, ધર્માનુષ્ઠાન ત્યજી દે છે, સદ્ગુણને ડેલે મારે છે, દુČણુ ઉપાન કરે છે, દુર્ગતિને પ્રાપ્ત કરે છે અને સદ્દગતિને દૂર હડસેલી દે છે અથવા તે શું શું નથી કરતા ?
नरकसंगमनं सुखनाशनं व्रजति यः परिपीय सुरारसं । बत विदार्य मुखं परिपाय्यते प्रचुर दुःखमयो ध्रुवमत्र सः ॥५१२ ॥ સુરાપાન કરીને અતિ દુ:ખમય નરકને વિષે મનુષ્ય ઉત્પન્ન થાય છે, તેનુ મુખ ફાડીને તેને ગરમ સીસું પાવામાં આવે છે, તે ત્યાં અતિ ઘણું દુઃખ અનુભવે છે.