________________
૨૦૬ 'निपतितो वदते धरणीतले वमति सर्वजनेन विनिन्द्यते । श्वशिशुभिर्वदने परिचुम्बिते बत सुरासुरतस्य च मूत्र्यते ॥५०६॥
મઘસેવી મનુષ્ય ધરણીતલ પર જ્યાં ત્યાં ઢળી પડે છે, મનમાં આવ્યું તેમ બકવા માંડે છે, વમન કરે છે. સર્વ મનુષ્ય તેની નિન્દા કરે છે. અફસેસ! એટલેથીજ સરતું નથી પણ કુતરાઓ તેના મુખનું ચુમ્બન કરે છે અને તેના મેઢામાં પીસાબ વટીક કરે છે. भवति जन्तुगणो मदिरारसे तनु तनुर्विविधो रसकायिकः पिबति तं मदिरारसलालसः श्रयति दुःखममुत्र ततो जनः।!५०७॥
મદિરાના રસમાં તેના જેવા જ (તેજ રસની કાયા વાલા) અનેક અતિ સુક્ષમ જતુ ગણ ઉત્પન્ન થાય છે તેથી જે મદિરાને લાલસી પ્રાણી તે પીએ છે તે (અનતા જીવને ઘાતક હેઈ) આ લોક અને પરલોક બન્ને લેકમાં દુઃખી થાય છે. व्यसनमेति करोति धनक्षयं मदमुपैति न वेत्ति हिताहितं । क्रममतीत्य तनोति विचेष्टितं भजति मद्यवशेन न कां क्रियां।
| મદિરાને વશ પડેલા જીવોને દુઃખ ભોગવવું પડે છે ધનને નાશ થાય છે. કેફીયત આવે છે. હિતાહિતનું ભાન રહેતું નથી. કુલકમનું ઉલ્લંઘન કરી ન કરવા યોગ્ય કાર્યો કરે છે અથવા તે કઈ કિયા નથી કરતા. रटति रुष्यति तुष्यति वेपते पतति मुह्यति दीव्यति खिद्यते । नमति हन्ति जनं पहिलो यथा यदपि किं च न जल्पति मद्यतः