________________
૨૦૫
असुभृतां वधमाचरति क्षणाद्वदति वाक्यमसहमसूनृतम् । परकलनधनान्यपि वाञ्छति न कुरुते किमु मद्यमदाकुलः॥५०२॥
મદિરાના મદથી ઉન્મત્ત થએલો મનુષ્ય એક ક્ષણમાં (ક્ષણેકમાં) પ્રાણીઓને વધ કરે છે. અસહ્ય હલાહલ જુઠું બોલે છે, પરસ્ત્રી અને પરધનની વાંછના કરે છે. અથવા મદ્ય મદાકુલ મનુષ્ય શું નથી કરતા? व्यसनमेति जनैः परिभूयते गदमुपैति न सत्कृतिमश्नुते । भजति नीचजनं व्रजतिक्लमं किमिह कष्टमियति न मद्यपः।।५०३॥ | દારૂ પીનારા મનુષ્ય દુઃખ ભેગવે છે લેકેથી પરાભવ (તિરસ્કાર) પામે છે. રોગ ભોગવે છે. કેઈ સારું કાર્ય કરતા નથી. નીચ કેની સંગતિ કરે છે. અને કલાન્તિ સહન કરે છે અથવા કયું કષ્ટ તેને નથી આવી પડતું ? प्रियतमामिव पश्यति मातरं प्रियतमां जननीमिव मन्यते । प्रचुरमद्यविमोहितमानसस्तदिह नास्ति न यत्कुरुते जनः॥५०४॥
દારૂના નિશાથી વિમુગ્ધ થએલે મનુષ્ય માતાને પોતાની પ્રિયતમા સ્ત્રી માફક ગણે છે અને સ્ત્રીને માતા માને છે, આ રીતે તે જે અનર્થ ન કરે તે થોડું છે. अहह कर्मकरीयति भूपति नरपतीयति कर्मकरं नरः । जलनिधीयति कूपमपांनिधि गतजलीयति मद्यमदाकुलः।।५०५॥
અહા ! મદ્ય મદા કુલ મનુષ્ય કર્મકાર નેકરને રાજા માને છે અને રાજાને કર ગણે છે કુવાને સમુદ્ર માને છે અને સમુદ્રને જલ રહિત પ્રદેશ ગણે છે.