________________
૩૦૪
દારૂના નિશામાં ચકચુર પ્રાણી, કોઇવાર હસવા માંડેછે, કોઈવાર નાસે છે, કાઇવાર ગાય છે, કેાઈવાર કુદે છે, કોઈ વાર ભ્રમણ કરે છે, કાઇવાર દોડે છે કાઇવાર મુચ્છિત થઈ જાય છે, કાઈવાર શાક કરે છે, કોઈવાર જમીનપર પડી જાય છે, કાઇવાર રડે છે, કોઇવાર ગદ્ગદ્ (અસ્પષ્ટ ઉચ્ચારણ ) બેાલે છે અને કેઈવાર કુંકે છે અર્થાત્-તે માણસ ગાંડાની જેમ અનેક વિવેક શૂન્ય ક્રિયાઓ કરે છે.
स्वसृताजननीरपि मानवो व्रजति सेवितुमस्तगतिर्यतः । सगुणलोक विनिन्दितमद्यतः किमपरं खलु कष्टतरं ततः ॥ ५०० ॥
જેના સેવનથી ભ્રષ્ટ બુદ્ધિ મનુષ્ય (મનુષ્ય બુદ્ધિ ભ્રષ્ટ થઈ) પેાતાની વ્હેન દીકરી અને માતા સાથે પણ વિષય ભાગ સેવવાને તત્પર થાય છે એવા સમસ્ત લેાકમાં નિન્જીનીય દારૂ કરતાં વિશેષ નિન્દનીય અને દુઃખદાયક ખીજું શું
હાઈ શકે ?
અર્થાત્-સસારમાં સૌથી નિન્દ્વનીય પદાથ દારૂ છે. गलितवस्त्रमधस्तनमीक्ष्यते सकलमन्यतया श्लयते तनुः ॥ स्खलति पादयुगं पथि गच्छतः किमुनमद्यवशाच्छ्रयते जनः ॥ ५०१ ॥
મદિરાથી ઉન્મત્ત થએલા મનુષ્યનું વસ્ત્ર નીચે સરી પડે છે, સવ લેાકને તેના શરીરના નીચેના ભાગ દેખાય છે, તેનું શરીર શિથીલ થઇ લથડે છે અને તેના ચરણા સ્ખલના પામે છે અથવા તેને મઘ પીધાથી શું નથી થતું ?