________________
૨૦૮
पिबति यो मदिरामथ लोलुपः श्रयति दुर्गतिदुःखमसौ जनः । इति विचिन्त्य महामतयस्त्रिधा परिहरन्ति सदा मदिरार सं॥ ५९३ ॥ મદિરાના લાલુપી જીવા તે પીને દુતિના દુઃખ અનુભવે છે એવી રીતે વિચાર કરી મહાબુદ્ધિવાન જના સદા મન વચન અને કાંયાથી મદિરા રસના સથા ત્યાગ કરે છે
मननदृष्टिचरित्रतपोगुणं दहति वह्निरिवेन्धनमूर्जितं । यदिह मद्यमप्राकृतमुत्तमैर्न परमस्ति ततो दुरितं महत् ॥ ५१४|| જેમ અગ્નિ લાકડાના મ્હોટા ઢગલાને ક્ષણવારમાં ભસ્મીભૂત કરી નાંખે છે તેમ મદ્ય આત્માના શુદ્ધ ગુ સમ્યક્ દશન, જ્ઞાન, ચારિત્ર અને તપને ખાખ કરી નાંખે છે (પરાસ્ત કરી નાંખે છે ) તેના કરતાં વિશેષ પાપ આ સંસારમાં ખીજુ કાઈ નથી એથીજ ઉત્તમજના મદ્યના ત્યાગ કરે છે.
त्यजति शौचमिति विनिन्द्यतां श्रयति दोषमपाकुरुते गुणं । भजति गर्वमपास्यति सद्गुणं हृतमना मदिरारसलालितः ॥ ५१५ ॥
સુરાપાન કરનાર પવિત્રતાને તરે છે, નિદ્યતાને ભજે છે, પાપાશ્રય કરે છે, ગુણને તિલાંજલી આપે છે, ગ ધારણ કરે છે, અને સદ્ગુણને દેશવટો આપે છે તેમજ વિચાર શૂન્ય બને છે.
प्रचुरदोषकरीमिह वारुणीं पिबति यः परिगृह्य धनेन तां । असुहरं विषमुग्रमसौ स्फुटं पिबति मूढमतिर्जन निन्दितं ॥ ५१६ ॥