________________
सम्यग्विद्याशमदमतपोध्यानमौनव्रताढयं श्रेयोहेतुर्गतरुजि तनौ जायते येन सर्व । तत्साधूनां व्ययित्वषुषां तीव्ररागप्रपञ्चैस्तद्रक्षार्थ वितरत जनाः प्राशुकान्यौषधानि ॥ ४७९ ।।
ઓષધિ દાન | મુનિઓને શાસ્ત્રાભ્યાસ શમ દમ તપ ધ્યાન મૌન વ્રતઆદિ સમસ્ત કિયાઓ જ્યારે શરીર નિરાબાધ હોય છે ત્યારે જ સમ્યક પ્રકારે અને અવ્યાબાધ રીતે થઈ શકે છે માટે તે શરીરની રક્ષાર્થે તીવ્ર વ્યાધિથી પીડાતા સાધુઓને પ્રાશુક (અચિત) ઓષધનું દાન આપવું. सावद्यत्वान्महदपि फलं नो विधातुं समर्थ कन्यास्वर्णद्विपहयधरागोमहिष्यादिदानं । त्यक्त्वा दद्याजिनमतदयाभेषजाहारदानं भूत्वाप्यल्पं विपुलफलदं दोषमुक्तं वियुक्तं ॥ ४८० ॥
(લૌકિક મતમાં વર્ણવેલ) કન્યા, સુવર્ણ, હાથી, ઘોડા ભૂ (જમીન) ગાય, ભેંસ વિગેરેનું દાન સાવદ્ય (સદષ) હેવાથી અલ્પ ફલદાયી થાય છે માટે તે ત્યજીને (લેકોત્તર નિર્દોષ દાન) જિનશાસ,પ્રાણુરક્ષા,ઔષધિ અને આહારનું દાન આપવું જે દાન દેષ રહિત હોવાથી અલ્પ છતાં પણ મહતું ફલની પ્રાપ્તિ થાય છે. नीतिश्रीतिश्रुतिमतिधृतिज्योतिभक्तिप्रतीतिप्रीतिज्ञातिस्मृतिरतियतिख्यातिशक्तिप्रगीतीः ।