________________
૧૯૩ कृत्याकृत्ये कलयति यतः कामकोपी लुनीते धर्मे श्रद्धां रचयति परां पापबुद्धिं धुनीते । अक्षार्थेभ्यो विरमति. रजो हन्ति चित्तं पुनीते तदातव्यं भवति विदुषा शास्त्रमत्र व्रतिभ्यः ॥ ४७७n :
જ્ઞાનદાન કૃત્ય અને અકૃત્ય (કરવા યોગ્ય અને ન કરવા ગ્ય) નું જેનાથી ભાન થાય છે, કામ અને કોને હાસ થાય છે, ધર્મને વિષે દ્રઢ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, પાપ બુદ્ધિને ઉચ્છેદ થાય છે, ઈન્દ્રિયના વિષયથી વિરક્તિ થાય છે, મનો માલિન્ય નષ્ટ થાય છે અને ચિત્ત પવિત્ર થાય છે એવા શાસનું વિદ્વજનેએ મુનિને અવશ્ય દાન આપવું જોઈએ.
भार्याभ्रातृस्वजनतनयान्यनिमित्तं त्यजन्ति प्रज्ञासवव्रतसमितयो यद्विना यान्ति नाशं । क्षुद्दःखेन ग्लपितवपुषो भुअते च त्वभक्ष्यं तद्दातव्यं भवति विदुषा संयतायानशुद्धं ॥ ४७८ ॥
અન્નદાન લેકે અન્નને માટે ભાર્યા, ભાઈ, સ્વજન, પુત્ર વિગેરેને ત્યજે છે, જેના વગર પ્રજ્ઞા, સત્ત્વ, વ્રત અને સમિતિ હીન થઈ જાય છે અને ભૂખના દુઃખથી પીડાતે મનુષ્ય અભક્ષ્ય પણ ખાવા તત્પર થાય છે માટે વિદ્વાનોએ સંયતિ મુનિઓને શુદ્ધ અન્નનું દાન દેવું જોઈએ..
૧૩