________________
૧૮૯
પ્રાણીઓને સ્થાન આપનારા છે. સદા ઉંચા રહે છે,પુષ્પાના સમુહથી શોભીત છે અને અલધનીય છે, તેમ સજ્જને હમેશાં આશ્રય દાતા છે, ફળ પ્રાપ્તિથી (લાભથી) નમ્ર અને છે, સમસ્ત પ્રાણીઓને આનંદદાતા છે, લાલની અપેક્ષા સિવાય ઉપકાર બુદ્ધિવાળા છે, શરણાગતને સ્થાન આપનારા છે, સદા શ્રેષ્ઠ છે, વિશાળ, શુભ, માનસિક વૃત્તિથી શેાભાયમાન છે અને દુનથી અલધનીય છે.
मुकत्वा स्वार्थ सकृपहृदयाः कुर्वते ये परार्थ ये निर्व्याजां विजितकलुषां तन्वते धर्मबुद्धिं । ये निर्गर्वा विदधति हितं गृह्णते नापवादं ते पुंनागा जगति विरलाः पुण्यवन्तो भवन्ति ॥ ४६७ ॥ છે, જે
જેએ પાતાના સ્વાર્થને ત્યજીને સદા પરમાર્થ સાથે કપટરહિત અને નિષ્પાપ ધબુદ્ધિ ધારણ કરે છે, જે ગવ રહિત છે, તેમજ હિતના કરનારા છે અને પરાયા દોષ ગ્રહણ કરતા નથી તેવા પુણ્યશાળી નરપુત્ર આ જગતમાં વિરલા હોય છે. અર્થાત્ કોઇ કોઇ હાય છે.
हन्ति ध्वान्तं हरयति रजः सम्वमाविष्करोति प्रज्ञां मृते वितरति सुखं न्यायवृत्ति तनोति । धर्मे बुद्धिं रचयतितरां पापबुद्धि धुनीते पुंसां नो वा किमिह कुरुते संगतिः सज्जनानां ॥ ४६८ ॥
સજ્જનોની સગતિ અજ્ઞાનરૂપી અંધકારના નાશ ફરે છે, પાપને હરે છે, સત્વભુદ્ધિ જાગ્રત કરે છે, (તમાર્ગુણ