________________
15
સજન પુરૂ પિતાના સચારિત્રનો ત્યાગ કરતા નથી, બીજાના દોષને ગ્રહણ કરતા નથી, પ્રાણજતાં પણ નિધન અને દીન મિત્ર પાસે યાચના કરતા નથી, દુશ્ચારિત્ર વાનની સેવા કરતા નથી અને કોઈને તિરસ્કાર કરતા નથી. તેમજ ન્યાયાચરણનું ઉલ્લંઘન કરતા નથી. , मातृस्वामिस्वजनजनकभ्रातृभार्याजनाद्या दातुं शक्तास्तदिह न फलं सज्जना यद्ददन्ते । काचित्तेषां वचनरचना येन साध्वस्तदोषां यां शृण्वन्तः शमितकलुषा निर्वृति यान्ति सत्त्वाः ॥४६५॥
સજજનની સંગતિ જે ફળ (લાભ) આપે છે તે લાભ માતા સ્વામી સગાસંબંધી પિતા ભાઈ ભાર્યા વિગેરે કેઈપણ આપવાને શક્તિમાન નથી. કારણકે તેઓની ભાષા કંઇક એવી અપૂર્વ દેષરહિત અને ઓજસ્વી હોય છે કે જે સાંભળવાથી લકે નિવૃત્તિ (મોક્ષ) પ્રાપ્ત કરે છે. नित्यच्छायाः फलभरनताः प्रीणितमाणिसार्थाः क्षिप्त्वा प्रेक्षामुपकृतिकृतो दत्तसत्त्वावकाशाः ।
ઋતુ વિમો નિષદુનીયા प्रीति चान्तः स्थिरतरधियो वृक्षवर्धयन्ति ॥ ४६६ ॥
સજજને વૃક્ષની માફક હૃદયમાં પ્રીતિ ઉત્પન્ન કરે છે. કારણ જેમ વૃક્ષે સર્વદા છાયા આપનારા છે, ફળના ભારથી નમેલા છે સકળ પ્રાણીઓને આદક છે. અને સ્વાર્થની આશા સિવાય ઉપકાર કરનારા છે. પક્ષીઓ અને